SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ -- - તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૧૨ ૧૭૯ કરવાથી, (૬) અને તેમનો વિનાશ કરવાથી, મારામારી અને ભાંગફોડ કરવાથી એમ ૬ રીતે જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે. એ જ પ્રમાણે દર્શન-દર્શનગુણી આત્મા અને દર્શનનાં સાધનો પ્રત્યે પણ ઉપરોક્ત છ પ્રકારે વર્તન કરવાથી તથા આળસ, સ્વપન શીલતા, નિદ્રા અને પ્રાણાતિપાત આદિ કરવાથી દર્શનાવરણીયકર્મ બંધાય છે. ૬-૧૧. दुःख-शोक-तापाक्रन्दन-वधपरिदेवनान्यात्मपरोभयस्था-न्यसद्वेद्यस्य ૬-૧ ૨. દુઃખ-શોક-તાપાર્કન્દન-વધ-પરિદેવનાન્યાત્મપરોભયસ્થા-જસદ્યસ્ય ૬-૧ ૨ દુઃખ-શોક-તાપ-આક્રન્દન-વધ-પરિદેવનાનિઆત્મ-પર-ઉભયસ્થાનિ અસદ્યસ્ય ૬-૧૨ સૂત્રાર્થ-પોતાનામાં, પરમાં, અને ઉભયમાં દુઃખ, શોક, તાપ, આક્રન્દન, વધ, અને પરિદેવનનાં કાર્યો કરવાં તે અસતાવેદનીયના આશ્રવો છે. ૬-૧૨. ભાવાર્થ- અસાતાવેદનીયકર્મ શાનાથી બંધાય? તે જણાવે છે. (૧) દુઃખ= મનમાં વારંવાર ઇષ્ટવિયોગ અને અનિષ્ટ સંયોગાદિથી દુ:ખ ધરવું, ઓછું આવવું. (૨) શોક= ગ્લાનિ થવી, રડવું, શોક કરવો, મનમાં માઠા વિચારો કરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy