________________
૧૮૦ અધ્યાય : ૬-સૂત્ર-૧૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૩) તાપ= કઠોર વચન સાંભળવાથી, ઠપકાથી, પરાભવથી
મનમાં બળ્યા કરવું. (૪) આક્રંદન= હૃદયમાં અતિબળતરા, છાતી કુટવી, હાથપગ
પછાડવા, માથું પછાડવું, ઘણું જોરથી રૂદન કરવું વગેરે. (૫) વધ= લાકડી અને શસ્ત્રાદિથી માર મારવો, હત્યા કરવી,
આપઘાત કરવો વગેરે. (૬) પરિદેવન= પતિ-પત્ની અથવા પુત્ર-ધનાદિના વિયોગમાં
અતિશય લાચાર-દીન બની જવું. આકુળ-વ્યાકુળ-હાંફળાફાંફળા બની જવું તે.
ઉપરના છએ પ્રકારો પોતાનામાં કરવાથી, બીજામાં કરવા-કરાવવાથી, અને સ્વ-પર એમ ઉભયમાં દુઃખાદિ કરવાકરાવવાથી આ જીવ અસાતાવેદનીયકર્મ બાંધે છે. ૬-૧૨.
भूत-व्रत्यनुकम्पादानं सरागसंयमादियोगः क्षान्तिः शौचमिति सद्वेद्यस्य
૬-૧૩ ભૂત-પ્રત્યનુકંપાદાને સરાગસંયમાદિયોગઃ શાન્તિઃ શૌચમિતિ સદ્દસ્ય
૬-૧૩ ભૂત-વ્રત-અનુકંપા દાન સરાગ-સંયમ-આદિ-યોગ: ક્ષાન્તિઃ શૌચમ્ ઇતિ સદ્યસ્થ
સૂત્રાર્થ : પ્રાણીઓની દયા, વ્રતધારીઓની ભક્તિ, સરાગસંયમ, માઃિ શબ્દથી સંયમસંયમ, અકામનિર્જરા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org