SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૧૩ ૧૮૧ બાલત૫, શુભયોગ, ક્ષમા અને શૌચ આ સર્વે સાતાવેદનીયના બંધહેતુઓ છે. ૬-૧૩ ભાવાર્થ : નીચે જણાવેલાં કારણોથી આ આત્મા સાતવેદનીયકર્મ બાંધે છે. (૧) ભૂતાનુકંપા દીન-દુઃખી-ગરીબ માણસો ઉપર દયા કરવી. વસ્ત્રો, આપવાં. ખાવાનું-પીવાનું આપવું, રહેઠાણ આપવું વ. (૨) વ્રતીદાનં=સંસારના ત્યાગી સાધુ-સંતોને વસ્ત્ર-આહાર-પાણી તથા જ્ઞાનાદિનાં સાધનો આપી ભક્તિ કરવી. સેવા કરવી. વ્રતધારી શ્રાવક-શ્રાવિકાની પણ સેવા ભક્તિ કરવી. (૩) સરાગસંયમ= દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે તથા સંયમાંદિ ગુણ પ્રત્યે ખૂબ જ અનુરાગ રાખવાપૂર્વક સંયમ પાળવો. (૪) સંયમસંયમ= દેશવિરતિ પાળવી, શ્રાવકનાં વ્રતો પાળવા પૂર્વક ધર્મક્રિયા કરવી. તથા ઃિ શબ્દથી. (૫) અકામનિર્જરા= અનિચ્છાએ, પરવશપણે દુ:ખ સહન કરવું. પીડા સહવી. (૬) બાલતપ= અજ્ઞાન અવસ્થામાં રહી ઉગ્ર તપ કરવો. (૭) યોગકલોક અભિમત એવાં નિર્દોષ ધર્માનુષ્ઠાનનું સેવન. (૭) ક્ષમા ક્રોધાદિના પ્રસંગો હોય તો પણ માફ કરવું, શાન્તિ રાખવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy