________________
૧૮ ૨
અધ્યાય : ૬-સૂત્ર-૧૪-૧૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૮) શૌચ= શરીર સ્વચ્છ રાખવું. તથા મન પવિત્ર રાખવું.
સંતોષ રાખવો.
તદુપરાંત-ધર્મરાગ, તપનું સેવન, માંદાની માવજત, દેવ-ગુરુની ભક્તિ અને માતા-પિતાદિ વડીલોની સેવાચાકરીથી પણ સાતાવેદનીય કર્મ બંધાય છે. ૬-૧૩.
વત્નિ-શ્રુત-સફથવાવવાનો રનનોદચ ૬-૧૪ કેવલિ-શ્રુત-સંઘ-ધર્મદેવાવર્ણવાદો દર્શનમોહસ્ય ૬-૧૪ કેવલિ-શ્રુત-સંઘ-ધર્મ-દેવ-અવર્ણવાદઃ દર્શનમોહસ્ય ૬-૧૪
સૂત્રાર્થ : કેવલજ્ઞાની, શ્રુતજ્ઞાન, ચતુર્વિધ સંઘ, જૈનધર્મ, વૈમાનિકાદિ દેવોની નિંદા-ટીકા એ દર્શનમોહનીયના બંધહેતુ છે. ૬-૧૪.
ભાવાર્થ- કેવલજ્ઞાની ભગવંતો, શ્રુતજ્ઞાન, સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ સંઘ, જિનેશ્વર ભગવન્તોનો ધર્મ, વૈમાનિકાદિ ચાર નિકાયના દેવો, ઇત્યાદિની નિંદા કુથલી-ટીકા કરવી. ખોટા ખોટા દોષો કાઢવા તે દર્શનમોહના આશ્રવ છે. ૬-૧૪.
# ષાત્ તીવ્રામપરિણામશરિત્રમોદી ૬-૧૫ કષાયોદયાત્ તીવ્રાત્મપરિણામશ્ચારિત્રમોહસ્ય ૬-૧૫ કષાય-ઉદયાત્ તીવ્ર-આત્મપરિણામઃ ચારિત્ર મોહસ્ય ૧૫
સૂત્રાર્થ : પૂર્વબદ્ધ કષાયોના ઉદયથી આત્માનો તીવ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org