________________
૧૮૪
અધ્યાય : ૬-સૂત્ર-૧૭-૧૮-૧૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર માયા તૈર્યગ્યોનસ્ય ૬-૧૭
માયા તૈયંગ્યોનસ્ય ૬-૧૭ સૂત્રાર્થ : માયા (પટ) એ તિર્યંચાયુષ્યના બંધનો હેતુ છે. ૬-૧૭
ભાવાર્થ-માયા-કપટ-છળ-પ્રપંચ-છેતરપિંડી-જુઠ-હૈયામાં ઝેર અને મુખમાં મધ રાખવાથી આ જીવ તિર્યંચાયુષ્ય બાંધે છે. ૬-૧૭.
अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य १८ અલ્પારંભપરિગ્રહવં સ્વભાવમાર્દવાર્જવં ચ માનુષસ્ય ૧૮ અલ્પ-આરંભ-પરિગ્રહત્વ સ્વભાવમાર્દવ-આર્જવં ચ માનુષસ્ય
૬-૧૮ સૂત્રાર્થ : અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, સ્વભાવની માર્દવતા (નમ્રતા) અને આર્જવતા (સરળતા) એ મનુષ્પાયુષ્યના બંધહેતુ છે. ૬-૧૮
- ભાવાર્થ-અલ્પઆરંભ-સમારંભ કરવાથી, એટલે કે બની શકે તેટલી હિંસામાં અલ્પતા કરવાથી તથા અલ્પ મમતા-મૂછ અને ધનસંગ્રહ કરવાથી, સ્વભાવે નમ્રતા, કોમળતા અને સરળતા રાખવાથી આ જીવ મનુષ્યનું આયુષ્ય બાંધે છે. ૬-૧૮.
નિઃશત્ર-વ્રતવિં ચ સર્વેક્ષા ૬-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org