SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ અધ્યાય : ૬-સૂત્ર-૧૭-૧૮-૧૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર માયા તૈર્યગ્યોનસ્ય ૬-૧૭ માયા તૈયંગ્યોનસ્ય ૬-૧૭ સૂત્રાર્થ : માયા (પટ) એ તિર્યંચાયુષ્યના બંધનો હેતુ છે. ૬-૧૭ ભાવાર્થ-માયા-કપટ-છળ-પ્રપંચ-છેતરપિંડી-જુઠ-હૈયામાં ઝેર અને મુખમાં મધ રાખવાથી આ જીવ તિર્યંચાયુષ્ય બાંધે છે. ૬-૧૭. अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य १८ અલ્પારંભપરિગ્રહવં સ્વભાવમાર્દવાર્જવં ચ માનુષસ્ય ૧૮ અલ્પ-આરંભ-પરિગ્રહત્વ સ્વભાવમાર્દવ-આર્જવં ચ માનુષસ્ય ૬-૧૮ સૂત્રાર્થ : અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, સ્વભાવની માર્દવતા (નમ્રતા) અને આર્જવતા (સરળતા) એ મનુષ્પાયુષ્યના બંધહેતુ છે. ૬-૧૮ - ભાવાર્થ-અલ્પઆરંભ-સમારંભ કરવાથી, એટલે કે બની શકે તેટલી હિંસામાં અલ્પતા કરવાથી તથા અલ્પ મમતા-મૂછ અને ધનસંગ્રહ કરવાથી, સ્વભાવે નમ્રતા, કોમળતા અને સરળતા રાખવાથી આ જીવ મનુષ્યનું આયુષ્ય બાંધે છે. ૬-૧૮. નિઃશત્ર-વ્રતવિં ચ સર્વેક્ષા ૬-૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy