SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૧૯-૨૦ નિઃશીલવ્રતત્વ ચ સર્વેષામ્ ૬-૧૯ નિઃશીલ-વ્રતદ્વં ચ સર્વેષામ્ ૬-૧૯ સૂત્રાર્થ : નિઃશીલતા (વાસનાની અધિકતા) અને વ્રતરહિતતા (અવિરતિ) એ સર્વે (ત્રણે) આયુષ્યના બંધહેતુ છે. ૬-૧૯ ૧૮૫ ભાવાર્થ:- શીયલ વિનાનું અને વ્રતો વિનાનું જીવન નરક-તિર્યંચ અને મનુષ્ય એમ ત્રણે પ્રકારના આયુષ્યના બંધનું કારણ બને છે. કારણ કે વાસના અને અવિરતિ આ બન્ને દુષ્ટ પરિણામો છે. તે વધારેમાં વધારે હોય તો નરકના આયુષ્યના બંધનું કારણ બને છે અને તેનાથી ઓછી-ઓછી હોય તો તિર્યંચ તથા મનુષ્યના આયુષ્યના બંધનું કારણ બને છે. આ પ્રમાણે વાસનાની પરવશતા અને અવિરત ભાવની વૃત્તિ આ નરકાદિ ત્રણે આયુષ્યોના બંધનું કારણ બને છે. ૬-૧૯. सरागसंयम-संयमासंयमाकामनिर्जरा- बालतपांसि दैवस्य સરાગસંયમ-સંયમાસંયમાકામનિર્જરા-બાલતપાંસિ દૈવસ્ય સરાગસંયમ-સંયમાસંયમ-અકામ નિર્જરા-બાલતપાંસિ દૈવસ્ય ૬-૨૦ સૂત્રાર્થ : સરાગસંયમ, સંયમાસંયમ, અકામનિર્જરા અને બાલતપ આ ચાર દેવાયુષ્યના બંધહેતુ છે. ૬-૨૦ ભાવાર્થ:- દેવ-ગુરુ અને ધર્મ ઉપરના રાગવાળું સંયમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy