________________
૧૨૪ અધ્યાય : ૪-સૂત્ર-૪૮-પ૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર જઘન્ય આયુષ્ય પલ્યોપમનો આઠમો ભાગ હોય છે બાકીના
જ્યોતિષ્કોનું જઘન્ય આયુષ્ય પલ્યોપમનો ચોથો ભાગ હોય છે. ૪-૪૮, ૪૯, ૫૦, ૫૧, પર, ૫૩.
ભાવાર્થ-આ છ સૂત્રોમાં જ્યોતિષ્કદેવોનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય જણાવેલું છે. જે નીચેના ચિત્રથી જ સારી રીતે સમજાઈ જાય છે. ૪-૪૮, ૪૯, ૫૦, ૫૧, પર, ૫૩.
જ્યોતિષ્કદેવોનું આયુષ્ય દેવનું નામ ' ઉત્કૃષ્ટાયુષ્ય
જઘન્યાયુષ્ય સૂર્યદેવ |૧ પલ્યોપમ ૧ લાખ વર્ષ પલ્યોપમનો ચોથો ભાગ | ચંદ્ર દેવ {૧ પલ્યોપમ ૧ હજાર વર્ષ પલ્યોપમનો ચોથો ભાગ | ગ્રહો | પલ્યોપમ પલ્યોપમનો ચોથો ભાગ ! નક્ષત્રો
વિા પલ્યોપમાં પલ્યોપમનો ચોથો ભાગ તારાઓ વા પલ્યોપમ
પલ્યોપમનો આઠમો ભાગ
આ પ્રમાણે ચોથા અધ્યાયમાં દેવોનું વર્ણન પૂર્ણ થયું. અહીં બીજા-ત્રીજા અને ચોથા અધ્યાયમાં જીવતત્વ સમજાવ્યું. હવે પાંચમા અધ્યાયમાં અજીવતત્ત્વ સમજાવાશે.
ચતુર્થ અધ્યાય સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org