________________
૧૩૪
અધ્યાય : પ-સૂત્ર-૧૩-૧૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર થHધર્મયો: ઉન્ને પ-૧૩ ધર્મધર્મયોઃ કૃત્ન પ-૧૩
ધર્મ - અધર્મયોઃ કૃત્ને પ-૧૩
સૂત્રાર્થ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સમસ્ત ચૌદ રાજલોકમાં વ્યાપ્ત છે. પ-૧૩.
ભાવાર્થ-ધર્મ-અધર્મ-જીવ અને પુદ્ગલ આ ચાર દ્રવ્યો લોકમાં જ માત્ર છે. અલોકમાં નથી એમ ઉપર બારમા સૂત્રમાં સમજાવવામાં આવ્યું છે. પરંતુ લોકમાં પણ સર્વત્ર છે કે લોકના એક ભાગમાં? તે વાત અહીં સ્પષ્ટ કરે છે કે ધર્મ-અધર્મ આ બે દ્રવ્યો સમસ્ત ચૌદ રાજલોકમાં આકાશના પ્રદેશ પ્રદેશ રહેલ છે. લોકાકાશનો કોઈપણ ભાગ એવો નથી કે જ્યાં આ બે દ્રવ્યો ન હોય. માટે સમસ્તલોકવ્યાપી છે. અન્ય એવાં જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં સમસ્ત લોકવ્યાપીપણાની ભજન જાણવી. જે હવે પછીના સૂત્રોમાં સમજાવાય છે. પ-૧૩.
પ્રશરિપુ ભાગ્ય: પુનિનામ્ પ-૧૪ એકપ્રદેશાદિષુ ભાજ્યઃ પુદ્ગલાનામ્ પ-૧૪ એક-પ્રદેશ-આદિપુ ભાયઃ પુદ્ગલાનામ્ પ-૧૪
સૂત્રાર્થ-૫ગલોની અવગાહના એક આકાશપ્રદેશ વગેરેમાં ભજનાએ હોય છે. પ-૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org