SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ અધ્યાય : પ-સૂત્ર-૧૩-૧૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર થHધર્મયો: ઉન્ને પ-૧૩ ધર્મધર્મયોઃ કૃત્ન પ-૧૩ ધર્મ - અધર્મયોઃ કૃત્ને પ-૧૩ સૂત્રાર્થ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સમસ્ત ચૌદ રાજલોકમાં વ્યાપ્ત છે. પ-૧૩. ભાવાર્થ-ધર્મ-અધર્મ-જીવ અને પુદ્ગલ આ ચાર દ્રવ્યો લોકમાં જ માત્ર છે. અલોકમાં નથી એમ ઉપર બારમા સૂત્રમાં સમજાવવામાં આવ્યું છે. પરંતુ લોકમાં પણ સર્વત્ર છે કે લોકના એક ભાગમાં? તે વાત અહીં સ્પષ્ટ કરે છે કે ધર્મ-અધર્મ આ બે દ્રવ્યો સમસ્ત ચૌદ રાજલોકમાં આકાશના પ્રદેશ પ્રદેશ રહેલ છે. લોકાકાશનો કોઈપણ ભાગ એવો નથી કે જ્યાં આ બે દ્રવ્યો ન હોય. માટે સમસ્તલોકવ્યાપી છે. અન્ય એવાં જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં સમસ્ત લોકવ્યાપીપણાની ભજન જાણવી. જે હવે પછીના સૂત્રોમાં સમજાવાય છે. પ-૧૩. પ્રશરિપુ ભાગ્ય: પુનિનામ્ પ-૧૪ એકપ્રદેશાદિષુ ભાજ્યઃ પુદ્ગલાનામ્ પ-૧૪ એક-પ્રદેશ-આદિપુ ભાયઃ પુદ્ગલાનામ્ પ-૧૪ સૂત્રાર્થ-૫ગલોની અવગાહના એક આકાશપ્રદેશ વગેરેમાં ભજનાએ હોય છે. પ-૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy