________________
૧૬૪
અધ્યાય : ૬-સૂત્ર-૧-૩
તત્ત્વાર્થાધિગમસૂત્ર
-
-
--
-
અધ્યાય
-વી-નવ યોન: ૬-૧ કાય-વા-મન કર્મ યોગઃ ૬-૧ કાય-વા-મન-કર્મ યોગઃ ૬-૧
સૂત્રાર્થ- કાયા, વચન, અને મનથી થનારી જે શુભાશુભ ક્રિયા છે. તે જ યોગ કહેવાય છે. ૬-૧.
ભાવાર્થ- કાયાની (શરીરની), વાચાની (વચનની) અને મનની જે ક્રિયા (પ્રવૃત્તિ) તે યોગ કહેવાય છે. કાયાથી થતું ગમનાગમન તે કાયયોગ, વચનથી બોલાતી ભાષા તે વચનયોગ, અને મનથી થતા વિચારો તે મનોયોગ, એમ યોગ ત્રણ પ્રકારનો છે. કર્મગ્રંથાદિમાં તેના ઉત્તર ભેદો ૧૫ જણાવ્યા છે. ૬-૧.
સ આશ્રd: સ આશ્રવ: સ: આશ્રવ:
૬-૨ ૬-૨ ૬-૨
शुभः पुण्यस्य 8-3 શુભઃ પુણ્યસ્ય ૬-૩ શુભઃ પુણ્યસ્ય ૬-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org