________________
૧૩૨
સૂત્રાર્થ અસંખ્યાતા અને અનંતા (પણ) છે. ૫-૧૦.
અધ્યાય : ૫-સૂત્ર-૧૧
તત્ત્વાર્થાધિગમસૂત્ર પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો સંખ્યાતા
નાળો: ૫-૧૧
-
ભાવાર્થ-પુદ્ગલાસ્તિકાય એક એવું દ્રવ્ય છે કે જેમાં પ્રદેશો જોડાય પણ છે અને વિખેરાય પણ છે. એટલે પ્રદેશો વિખેરાતા જાય, છુટા પડતા જાય તો ઓછામાં ઓછા ૧ સ્કંધમાં બે પ્રદેશો પણ હોય છે જેને ચણુક કહેવાય છે. ત્રણ પ્રદેશો હોય તેને ઋણુક કહેવાય છે. ચાર પ્રદેશો હોય તેને ચતુરણુક કહેવાય છે. એમ સંખ્યાતા પ્રદેશોના પણ સ્કંધો હોય છે. અસંખ્યાતા પ્રદેશોના પણ સ્કંધો હોય છે. અને અનંતા તથા અનંતાનંત પ્રદેશોના સ્કંધો પણ હોય છે ચક્ષુથી ગોચર જે કંધો છે તે નિયમા અનંતાનંત પ્રદેશોવાળા જ હોય છે. મૂલસૂત્રમાં સંખ્યાત-અસંખ્યાત લખ્યું છે. અને ચ શબ્દથી અનંતા ઉપરના સૂત્રમાંથી લાવવાનું છે. તથા વિખેરાતાં વિખેરાતાં જ્યારે એક એક પ્રદેશ છૂટો પડી જાય છે. ત્યારે તે જ પ્રદેશને “પરમાણુ’ કહેવાય છે. પ્રદેશ કહેવાતો નથી. કારણ કે મોટાની સાથે હોય તો નાનાને નાનો કહેવાય છે. પરંતુ નાનો ભાગ પણ જો જુદો રહે તો તે સ્વતંત્ર દ્રવ્ય થવાથી નાનો ભાગ કહેવાતો નથી. અને પ્રદેશ એટલે અત્યન્ત નાનો ભાગ. ૫-૧૦,
Jain Education International
નાણોઃ ૫-૧૧
ન અણોઃ ૫-૧૧
સૂત્રાર્થ-માત્ર પરમાણુને પ્રદેશો હોતા નથી. ૫-૧૧. ભાવાર્થ-“પરમાણુ” એટલે પરમ અણુ. અત્યન્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org