________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
બ્રહ્મદેવલોક, છઠ્ઠો લાન્તક, સાતમો મહાશુક્ર, અને આઠમો સહસ્રાર એમ પથી૮ સુધીના ચાર દેવલોક ઉપર ઉપર આવેલા છે.નવમો આનત દક્ષિણમાં અને દસમો પ્રાણત ઉત્તરમાં આવેલ છે. અગિયારમો આરણ દક્ષિણમાં અને બારમો અચ્યુત ઉત્તરમાં આવેલ છે. તેની ઉપર નવગૈવેયક ઉપરાઉપર આવેલ છે. તેની ઉપર વિજય, વિજયંત, જયંત અને અપરાજિત આ ચાર
T
વિમાનો ચારે દિશામાં આવેલાં છે અને સર્વાર્થસિદ્ધ બરાબર વચ્ચે આવેલ છે. તેનું ચિત્ર ઉપર દર્શાવ્યા પ્રમાણે છે. દિગંબરામ્નાય ૧૨ દેવલોકને બદલે ૧૬ દેવલોક છે. એમ માને છે. તેથી સૂત્રરચના પણ ૧૬ દેવલોકને જણાવનારી કરે છે. ૪-૨૦,
૧૦૮
૧૧
શ્રી ઉ
અધ્યાય : ૪-સૂત્ર-૨૧
Jain Education International
Ou
૭
અનુત્તર
૯ ગ્રુવૈયક
૧૨ ૧૦
स्थितिप्रभावसुखद्युतिलेश्याविशुद्धीन्द्रियावधिविषयतो ऽधिकाः સ્થિતિ-પ્રભાવ-સુખવ્રુતિલેશ્યાવિશુદ્ધી
ન્દ્રિયાવધિવિષયતોધિકાઃ
સ્થિતિ-પ્રભાવ-સુખ-શ્રુતિ-લેશ્યા-વિશુદ્ધિઈન્દ્રિય-અવધિવિષયતઃ અધિકાઃ
For Private & Personal Use Only
૪-૨૧
૪-૨૧
૪-૨૧
www.jainelibrary.org