________________
૧૦૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૪ સૂત્ર-૧૭-૧૮-૧૯
વૈમાનિ: ૪-૧૭ વૈમાનિકાઃ ૪-૧૭ વૈમાનિકાઃ ૪-૧૭
ન્યોપાના: વન્યાતીતાશ ૪-૧૮ કલ્પોપપન્ના: કલ્પાતીતાશ્ચ ૪-૧૮ કલ્પ-ઉપપન્નાઃ કલ્પ-અતીતાઃ ચ ૪-૧૮
સુત્રાર્થ - હવે વૈમાન્તિક દેવોનું સ્વરૂપ સમજાવાય છે. તેના બે ભેદ છે. એક કલ્પપપન્ન અને બીજો ભેદ કલ્પાતીત. ૪-૧૭, ૧૮.
ભાવાર્થ-ઊર્ધ્વલોકમાં રહેનારા જે દેવો છે. તે વૈમાનિક કહેવાય છે. વિમાનના જેવા આકારવાળા ઘરો હોવાથી પણ તે વૈમાનિક કહેવાય છે. તેના મુખ્યત્વે બે ભેદ છે. સ્વામી-સેવક, રાજા-પ્રજા, શેઠ-નોકર ઈત્યાદિ સામાજિક વ્યવસ્થા જ્યાં છે તે કલ્પોપપન્ન દેવો કહેવાય છે. બાર દેવલોક સુધીના દેવો કલ્પોપપન્ન કહેવાય છે. આવી સામાજિક વ્યવસ્થા વિનાના જે દેવો તે કલ્પાતીત કહેવાય છે. રૈવેયક અને અનુત્તરવાસી દેવો કલ્પાતીત છે. ૪-૧૭, ૧૮.
૩પવુંપરિ ૪-૧૯ ઉપર્યપરિ ૪-૧૯ ઉપરિ-ઉપરિ ૪-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org