________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૪-સૂત્ર-૨૦
सौधर्मैशानसनत्कुमारमाहेन्द्रब्रह्मलोकलान्तकमहाशुक्रसहस्त्रारेष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसु ग्रैवेयकेषु વિનયવૈનયન્તનયન્તાપરાનિતેષુ સર્વાર્થસિદ્ધે ૨-૪-૨૦ સૌધર્મેશાનસનત્કુમારમાહેન્દ્ર બ્રહ્મલોક લાન્તક મહાશુક્ર સહસ્રારેાનત પ્રાણતયોરારણાચ્યુતયોર્નવસુ ત્રૈવેયકેષુ વિજય વૈજ્યન્ત જયન્તાપરાજિતેષુ સર્વાર્થસિદ્ધે ચ ૪-૨૦ સૌધર્મ ઐશાન સનત્યુમાર માહેન્દ્ર બ્રહ્મલોક લાન્તક મહાશુક્ર સહસ્રારેપુ આનતપ્રાણતયોઃ આરણાચ્યુતયોઃ નવસુ ત્રૈવેયકેષુ વિજય ચૈજયન્ત જયન્ત અપરાજિતેષુ સર્વાર્થસિદ્ધે ચ૪-૨૦
સૂત્રાર્થ- નીચે મુજબના નામવાળા દેવલોકો ઉપર ઉપર આવેલા છે. (૧) સૌધર્મ, (૨) ઐશાન, (૩) સનકુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મલોક, (૬) લાન્તક, (૭) મહાશુક્ર, (૮) સહસ્રાર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ, (૧૨) અચ્યુત, તથા નવ પ્રૈવેયક તથા વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત તથા સર્વાર્થસિદ્ધ નામના વિમાનોમાં વૈમાનિકદેવો વસે છે. ૪-૨૦.
૧૦૭
-
ભાવાર્થ – વૈમાનિક દેવલોકમાં ૧૨ દેવલોક વગેરે છે. તે સર્વે ઉપર ઉપર આવેલા છે. પ્રથમ સૌધર્મ દેવલોક દક્ષિણ દિશામાં છે. બીજો ઐશાન દેવલોક ઉત્તર દિશામાં છે. એટલે સામસામા છે. ત્રીજો દેવલોક પહેલા દેવલોકની ઉપર દક્ષિણ દિશામાં છે ચોથો દેવલોક બીજા દેવલોકની ઉપર ઉત્તરમાં આવેલ છે. પાંચમો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org