________________
અધ્યાય : ૪-સૂત્ર-૧૧
તત્ત્વાર્થાધિગમસૂત્ર
દેવીઓ ઉપરના સ્નેહથી જો દેવીઓને દેવો ઉપરના દેવલોકમાં લઈ જાય તો આઠમા દેવલોક સુધી જ લઇ જાય છે. તેથી ત્યાં સુધી જ દેવીઓનું ગમનાગમન હોય છે અને મિત્રભાવના કારણે દેવોને જો ઉપરના દેવલોકમાં દેવો લઈ જાય તો બારમા દેવલોક સુધી લઇ જાય છે. તેથી દેવોનું ગમનાગમન બારમા દેવલોક સુધી હોય છે. પરંતુ દેવીઓની ઉત્પત્તિ તો ફક્ત બે દેવલોક સુધી જ હોય છે. ૪-૧૦.
૧૦૦
भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्नि
वातस्तनितोदधिद्वीपदिक्कुमाराः
ભવનવાસિનોઽસુરનાગવિદ્યુત્સુપર્ણાગ્નિ
વાતસ્તનિતોદધિદ્વીપદિમારાઃ ભવનવાસિનઃ અસુર-નાગ-વિદ્યુત-સુપર્ણ-અગ્નિ
વાત-સ્તનિત-ઉદધિ-દ્વીપ-દિક્-કુમારાઃ
૪-૧૧
સૂત્રાર્થ ભવનપતિ દેવોના ૧૦ ભેદ છે તેઓનાં નામ આ પ્રમાણે છે. (૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) વિદ્યુત્સુમાર, (૪) સુપર્ણકુમાર, (૫) અગ્નિકુમાર, (૬) વાયુકુમાર, (૭) નિતકુમાર, (૮) ઉદધિકુમાર, (૯) દ્વીપકુમાર અને (૧૦) દિકુમાર. ૪-૧૧.
-
Jain Education International
૪-૧૧
ભાવાર્થ-ભવનપતિ દેવોના ઉપરોક્ત ૧૦ ભેદો છે. દરેક ભેદમાં બે બે ઈન્દ્રો છે. એક દક્ષિણ દિશાના રાજ્યનો સ્વામી છે અને બીજો ઉત્તર દિશાના રાજ્યનો સ્વામી છે. આ
For Private & Personal Use Only
૪-૧૧
www.jainelibrary.org