SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૧૨-૧૩ ૧૦૧ દેવો રાજકુમારની જેમ રમતીયાળ આનંદી, અને હાસ્ય-વિનોદ યુક્ત છે.તેથી તેઓને કુમાર કહેવાય છે. ૪-૧૧. व्यन्तराः किन्नरकिम्पुरुषमहोरगન્થિર્વચક્ષરાક્ષસમૂતપિશાવાદ ૪-૧૨ વ્યત્તરાઃ કિન્નરકિપુરુષમહોરગગન્ધર્વયક્ષરાક્ષસ-ભૂતપિશાચાઃ ૪-૧૨ વ્યન્તરાઃ કિન્નર-કિંપુરુષ-મહોરગગન્ધર્વ-યક્ષ-રાક્ષસ-ભૂત-પિશાચાઃ ૪-૧૨ સૂત્રાર્થ - વ્યત્તરદેવોના ૮ ભેદ છે. તેઓનાં નામ આ પ્રમાણે છે. (૧) કિન્નર, (૨) કિમ્બુરુષ, (૩) મહોરગ, (૪) ગન્ધર્વ, (૫) યક્ષ, (૬) રાક્ષસ, (૭) ભૂત અને (૮) પિશાચ. ૪-૧૨. ભાવાર્થ-વ્યત્તરદેવોના ૮ ભેદ છે. જેઓનાં નામ ઉપર પ્રમાણે છે. તેઓના બે બે ઈન્દ્રો છે. એક દક્ષિણદિશાના રાજ્યનો અને બીજો ઉત્તર દિશાના રાજ્યનો સ્વામી છે. આવી જ રીતે અણપણી પણપણી ઇસીવાદી ભૂતવાદી વગેરે વાણવ્યંતરદેવો પણ આઠ પ્રકારના છે. તથા તે દરેકના પણ બે બે ઈન્દ્રો છે. તેઓનાં નામો બૃહત્સંગ્રહણીમાં છે. ૪-૧૨. ज्योतिष्काः सूर्याश्चन्द्रमसो ग्रहनक्षत्रप्रकीर्णतारकाश्च જ્યોતિષ્ઠાઃ સૂર્યાશ્ચન્દ્રમસો ગ્રહનક્ષત્રપ્રકીર્ણતારકાશ્ચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy