________________
અધ્યાય : ૩-સૂત્ર-૬
૩-૬
તેષ્વકત્રિસપ્તદશસસદશદ્ધાવિંશતિત્રયત્રિંશત્સાગરોપમાઃ સત્ત્વાનાં પરા સ્થિતિઃ તેષુ એક-ત્રિ-સપ્ત-દશ-સપ્તદશ-દ્દાવિંશતિત્રયત્રિંશત્-સાગરોપમાઃ સત્ત્વાનાં પરા સ્થિતિઃ સૂત્રાર્થ - તે સાતે નારકીમાં જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ૧-૩-૭-૧૦-૧૭-૨૨ અને ૩૩ સાગરોપમનું હોય
છે.
૩-૬.
८०
નારકીનું નામ
૧ રત્નપ્રભા
૨ શર્કરપ્રભા
ભાવાર્થ-રત્નપ્રભા નારકીથી સાતે નારકીના જીવોનું ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) આયુષ્ય નીચે મુજબ હોય છે. તથા જઘન્ય આયુષ્યનું માપ જો કે ચોથા અધ્યાયના ૪૩-૪૪ સૂત્રમાં આવવાનું છે. તો પણ આયુષ્યનો પ્રસંગ હોવાથી અમે અહીં લખીએ છીએ.
૩ વાલુકાપ્રભા
૪ પંકપ્રભા
૫ ધૂમપ્રભા
૬ તમપ્રભા
૭ મહાતમ પ્રભા
Jain Education International
ઉત્કૃષ્ટાયુષ્ય
૧ સાગરોપમ
૩ સાગરોપમ
૭ સાગરોપમ
૧૦ સાગરોપમ
૧૭ સાગરોપમ
૨૨ સાગરોપમ
૩૩ સાગરોપમ
તત્ત્વાર્થાધિગમસૂત્ર
૩-૬
For Private & Personal Use Only
જઘન્યાયુષ્ય
દશ હજાર વર્ષ
૧ સાગરોપમ
૩ સાગરોપમ
૭ સાગરોપમ
૧૦ સાગરોપમ
૧૭ સાગરોપમ
૨૨ સાગરોપમ
www.jainelibrary.org