________________
૮૨
એરાવત
ઐરાવત
૨મ્ય
હિરણ્યવંત
હરણ્યવંત
રમ્ય
જંબૂ,
હરિવર્ષ
હિમવંત
હરિવર્ષ (હિમવંત
ભરત
ભરત ,
અધ્યાય : ૩-સૂત્ર-૧૨-૧૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ધાતકી ખંડ
ભાવાર્થજંબૂદ્વીપમાં ૬ વર્ષધર પર્વતો અને ૭ વાસક્ષેત્રો આવેલાં
છે. એમ સૂત્ર ૧૦-૧૧માં લવણ
કહ્યું. તેવી જ રીતે વર્ષધર મહાવિદેહ
મહાવિદેહ | પર્વતો ને વાસક્ષેત્રો ધાતકી
ખંડમાં અને પુષ્કરાઈમાં પણ આવેલાં છે પરંતુ તે બમણી સંખ્યામાં છે. ધાતકી-ખંડ
તથા પુષ્કરાઈમાં દક્ષિણઉત્તર દિશામાં બે બે ઈષકાર પર્વતો આવેલા છે. તે બે ઈષકારપર્વતોથી ધાતકીખંડના તથા પુષ્કરાઈના પૂર્વ-પશ્ચિમ એવા બે બે ભાગ પડેલા છે. તે બન્ને બાજુના બે બે ભાગોમાં સાત ક્ષેત્રો અને છ પર્વતો હોવાથી જંબૂઢીપ કરતાં ધાતકીખંડમાં ડબલ પર્વતો અને ડબલ વાસક્ષેત્રો થાય છે. તથા પુષ્કરામાં પણ જંબૂદ્વીપ કરતાં ડબલ અને ધાતકીખંડની સાથે સમાન વાસક્ષેત્રો અને પર્વતો થાય છે. આ પ્રમાણે ધાતકી ખંડમાં ૧૪ વાસક્ષેત્રો અને ૧૨ વર્ષધરપર્વતો હોય છે એ જ પ્રમાણે પુષ્કરાર્ધમાં પણ સમજી લેવું.
તથા પુષ્કરવારદ્વીપમાં બરાબર અર્ધા ભાગ પછી ગામને ફરતા કોટની જેમ ચારે બાજુથી ગોળ વીંટળાયેલો ૧ પર્વત છે. તે પર્વતનું નામ માનુષોત્તર પર્વત છે. તેની પૂર્વે એટલે તેની અંદરના ભાગમાં જ મનુષ્યોની વસતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org