SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ એરાવત ઐરાવત ૨મ્ય હિરણ્યવંત હરણ્યવંત રમ્ય જંબૂ, હરિવર્ષ હિમવંત હરિવર્ષ (હિમવંત ભરત ભરત , અધ્યાય : ૩-સૂત્ર-૧૨-૧૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ધાતકી ખંડ ભાવાર્થજંબૂદ્વીપમાં ૬ વર્ષધર પર્વતો અને ૭ વાસક્ષેત્રો આવેલાં છે. એમ સૂત્ર ૧૦-૧૧માં લવણ કહ્યું. તેવી જ રીતે વર્ષધર મહાવિદેહ મહાવિદેહ | પર્વતો ને વાસક્ષેત્રો ધાતકી ખંડમાં અને પુષ્કરાઈમાં પણ આવેલાં છે પરંતુ તે બમણી સંખ્યામાં છે. ધાતકી-ખંડ તથા પુષ્કરાઈમાં દક્ષિણઉત્તર દિશામાં બે બે ઈષકાર પર્વતો આવેલા છે. તે બે ઈષકારપર્વતોથી ધાતકીખંડના તથા પુષ્કરાઈના પૂર્વ-પશ્ચિમ એવા બે બે ભાગ પડેલા છે. તે બન્ને બાજુના બે બે ભાગોમાં સાત ક્ષેત્રો અને છ પર્વતો હોવાથી જંબૂઢીપ કરતાં ધાતકીખંડમાં ડબલ પર્વતો અને ડબલ વાસક્ષેત્રો થાય છે. તથા પુષ્કરામાં પણ જંબૂદ્વીપ કરતાં ડબલ અને ધાતકીખંડની સાથે સમાન વાસક્ષેત્રો અને પર્વતો થાય છે. આ પ્રમાણે ધાતકી ખંડમાં ૧૪ વાસક્ષેત્રો અને ૧૨ વર્ષધરપર્વતો હોય છે એ જ પ્રમાણે પુષ્કરાર્ધમાં પણ સમજી લેવું. તથા પુષ્કરવારદ્વીપમાં બરાબર અર્ધા ભાગ પછી ગામને ફરતા કોટની જેમ ચારે બાજુથી ગોળ વીંટળાયેલો ૧ પર્વત છે. તે પર્વતનું નામ માનુષોત્તર પર્વત છે. તેની પૂર્વે એટલે તેની અંદરના ભાગમાં જ મનુષ્યોની વસતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy