SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય ૩-સૂત્ર-૧૫-૧૬ ૮૭ બહારના અર્ધા ભાગમાં મનુષ્યોની વસતિ નથી. તેથી ૧ જંબૂદ્વીપ, ૨ ધાતકીખંડ, ૩ અર્ધપુષ્કરવરદ્વીપ એમ આ અઢીદ્વિીપને મનુષ્યક્ષેત્ર કહેવાય છે. તથા આ જ ક્ષેત્રોમાં ચંદ્રસૂર્ય ગતિમાન હોવાથી તેનાથી થયેલા કાળને લીધે. આ જ અઢી દ્વીપને સમયક્ષેત્ર પણ કહેવાય છે. ૩-૧૨-૧૩-૧૪. માર્યા ને છાશ ૩-૧૫ આર્યા સ્વેચ્છાશ્ચ ૩-૧૫ આર્યાઃ મ્લેચ્છા: ચ ૩-૧૫ સૂત્રાર્થ-મનુષ્યો બે પ્રકારના છે. (૧) આર્ય અને (૨) સ્વેચ્છ. ૩-૧૫. ભાવાર્થ-મનુષ્યોના મુખ્યત્વે બે ભેદ છે. જે સંસ્કારવાળા છે. પૂર્વભવ-પરભવ-આત્મા-સ્વર્ગ-નરક-ઈશ્વરમુક્તિ વગેરે પદાર્થોને માનવા વાળા છે. દયા-માનવતા-વિનય-વિવેક આદિના સંસ્કારયુક્ત છે. કૌટુંબિક-સામાજિક-શૈક્ષણિક આદિ સંસ્કારવાળા છે. તે આર્ય કહેવાય છે. અને આવા સંસ્કાર વિનાના જે હોય છે, તે મ્લેચ્છ કહેવાય છે. અથવા આર્ય અને અનાર્ય એમ પણ બે ભેદ છે. તેના જ બ્રાહ્મણ-ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રાદિ બીજા અનેક પેટાભેદો પણ છે. ૩-૧૫. भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्यः ૩-૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy