________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૪-સૂત્ર-૩-૪
તેજોલેશ્યાવાળા હોય છે. આ દ્રવ્યલેશ્યા જાણવી. ભાવલેશ્યા અનિયત હોય છે. બાકીના દેવોની લેશ્યાનું વર્ણન સૂત્ર ૭, તથા ૨૩માં આવશે. ૪-૧, ૨.
૪-૩
दशाष्टपञ्चद्वादशविकल्पाः कल्पोपपन्नपर्यन्ताः દશાષ્ટ-પંચદ્વાદશ-વિકલ્પાઃ કલ્પોપપન્નપર્યન્તાઃ દશ-અષ્ટ-પંચ-દ્વાદશ-વિકલ્પાઃ કલ્પોપપન્ન પર્યન્તાઃ ૪-૩
૪-૩
સૂત્રાર્થ - કલ્પોપપન્ન સુધીના દેવોના અનુક્રમે દશઆઠ-પાંચ અને બાર ભેદો છે. એમ જાણવું. ૪-૨.
૯૩
ભાવાર્થ - સ્વામી-સેવક ભાવ, રાજા-પ્રજાપણું, ઈન્દ્રપબ્લીકપણું, એમ નાના-મોટાનો વિવેક વગેરે આચારો જ્યાં હોય અર્થાત્ જ્યાં સામાજિક બધી વ્યવસ્થા હોય છે. તે કલ્પ કહેવાય છે. આવા કલ્પ (આચાર)વાળા જે દેવો તે કલ્પોપપન્ન કહેવાય છે અને આવી વ્યવસ્થા વિનાના, બધા જ સમાન અર્થાત્ સમાનતાવાળા દેવો જે તે કલ્પાતીત કહેવાય છે. કલ્પોપપન્ન સુધીના ચારે નિકાયના દેવોના અનુક્રમે ૧૦-૮-૫૧૨ ભેદો છે. ભવનપતિના ૧૦, વ્યંતરોના ૮, જ્યોતિના ૫, અને વૈમાનિકના ૧૨ ભેદો છે. તેનું વર્ણન હવે પછીના ૧૧મા સૂત્રથી ૨૦મા સૂત્ર સુધીનાં સૂત્રોમાં આવે જ છે. ૪-૩.
રૂન્દ્ર-સામાનિજ-ત્રાયશ્રિંશ-પારિષદ્યાત્મરક્ષતોજपालानीकप्रकीर्णकाभियोग्यकिल्बिषिका चैकशः
Jain Education International
For Private & Personal Use Only
૪-૪
www.jainelibrary.org