________________
૯૨
અધ્યાય : ૪-સૂત્ર-૧-૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર
-
-
- -
- -
- - -
-
-
- -
-
-
અધ્યાય ચોથો.
સેવાશ્ચતુર્નિયા: ૪-૧ દેવાચતુર્નિકાયાઃ ૪-૧ દેવા ચતુર્નિકાયાઃ ૪-૧ તૃતીયઃ પતનૈશ્ય: ૪-૨ તૃતીય: પીતલેશ્ય: ૪-૨
તૃતીયઃ પીતલેશ્યઃ ૪-૨ સૂત્રાર્થ દેવો ચાર પ્રકારના હોય છે. ત્રીજી નિકાયના દેવો પીત વેશ્યાવાળા હોય છે. ૪-૧.
ભાવાર્થ-દેવો સાંસારિક સુખે બીજી ગતિઓના જીવો કરતાં વધારે સુખી છે. અવધિજ્ઞાન અને વૈક્રિયશરીરની લબ્ધિવાળા છે. અને દૈવિક ચમત્કૃતિવાળા છે. તેથી તેઓને દેવ કહેવાય છે. જૈનશાસ્ત્રોમાં તેવા પ્રકારના દેવોના ચાર ભેદ છે. તેને ચાર નિકાય કહેવાય છે. (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક, અને (૪) વૈમાનિક. આ ચારે નિકાયના દેવોનું વર્ણન ગ્રંથકાર પોતે જ આગળ સમજાવે છે. આ ચાર નિકાયમાંથી ત્રીજી નિકાયના જે દેવો છે કે જેને જયોતિષુદેવો કહેવાય છે. તે દેવો છ લશ્યામાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org