________________
તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૩-સૂત્ર-૧૨-૧૪ ૮૫ દિશા તરફ જવાના ક્રમે આ નામો બતાવ્યાં છે. તથા તે બધાં ક્ષેત્રો તથા પર્વતો મહાવિદેહક્ષેત્ર સુધી બમણા બમણા વિસ્તારવાળા હોય છે અને મહાવિદેહ પછી અર્ધ અર્ધ વિસ્તારવાળાં હોય છે. અને લંબાઈમાં અનિયત માપવાળા હોય છે. ભારતથી ડબલ વિસ્તાર હિમવંત-પર્વતનો છે. તેનાથી ડબલ વિસ્તાર હિમવંતક્ષેત્રનો છે તેનાથી ડબલ વિસ્તાર મહાહિમવંતપર્વતનો છે. તેનાથી ડબલ વિસ્તાર હરિવર્ષક્ષેત્રનો છે એમ આગળ આગળ જાણવું. ક્ષેત્રો અને પર્વતોના અસ્તિત્વ માટે ૮૪મા પાના ઉપરનું ચિત્ર જાઓ. ૩-૧૧.
દ્વિતીરવડે ૩-૧૨ દ્વિર્ધાતકીખડે ૩-૧૨ ઃિ ધાતકીખડે ૩-૧૨
પુશ્નાર્થે ૨ પુષ્કરાર્ધ ચ પુષ્કરાર્ધ ચ
૩-૧૩ ૩-૧૩ ૩-૧૩
પ્રમાનુષોત્તરનનુષ્યા: ૩-૧૪ પ્રામાનુષોત્તરાન્મનુષ્યાઃ ૩-૧૪ પ્રાગૂ માનુષોત્તરાત્ મનુષ્યાઃ ૩-૧૪
સૂત્રાર્થ- ધાતકીખંડમાં તથા પુષ્કરાર્ધમાં ડબલ ડબલ સંખ્યાવાળા આ દ્વીપ-સમુદ્રો હોય છે. તથા મનુષ્યો માનુષોત્તર પર્વતથી પૂર્વે જ (અંદરના ભાગમાં) હોય છે. ૩-૧૨.૧૩,૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org