________________
છ૮
અધ્યાયઃ ૩-સૂત્ર-૪-૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર પરસ્પરોવરિત
૩-૪ પરસ્પરોટીરિતદુઃખાઃ ૩-૪ પરસ્પર-ઉદીરિત-દુઃખાઃ ૩-૪
સૂત્રાર્થ-પરસ્પર ઉદીરણા કરાયેલા દુઃખોવાળા આ નારકી જીવો છે. ૩-૪.
- ભાવાર્થ - હવે નારકીના જીવોને દુ:ખ (પીડા) કેટલા પ્રકારની હોય છે ? તે સમજાવે છે. કોઈપણ નારકીનો એક જીવ બીજા જીવને અરસપરસ પીડા કરનારો હોય છે. એકબીજા અંદરોઅંદર ઘણું જ લડનારા હોય છે. તેઓ શસ્ત્રોથી પણ લડે છે અને વિના શસ્ત્રથી પણ લડે છે. તેથી પ્રહરણકૃત અને અપહરણકૃત એમ બે પ્રકારની આ પરસ્પરકત વેદના હોય છે. હલકી કોમના માનવની જેમ અત્યંત લડવાના સ્વભાવવાળા આ જીવો હોય છે. ૩-૪.
संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः ૩-૫ સંક્લિષ્ટાસુરોટીરિતદુઃખાશ્ચ પ્રાચતુર્થ્યઃ ૩-૫ સંક્લિષ્ટ-અસુર-ઉદીરિત-દુઃખા ચ પ્રાક્ ચતુર્થ્યઃ ૩-૫
સૂત્રાર્થ- સંકિલષ્ટ પરિણામી એવા અસુરો (પરમાધામી દેવો) વડે ઉદીરણા કરાયેલા દુઃખોવાળા જીવો ચોથી નારકીની પૂર્વે (ત્રીજી નારકી સુધીના જીવો) હોય છે. ૩-૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org