SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ છ૮ અધ્યાયઃ ૩-સૂત્ર-૪-૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર પરસ્પરોવરિત ૩-૪ પરસ્પરોટીરિતદુઃખાઃ ૩-૪ પરસ્પર-ઉદીરિત-દુઃખાઃ ૩-૪ સૂત્રાર્થ-પરસ્પર ઉદીરણા કરાયેલા દુઃખોવાળા આ નારકી જીવો છે. ૩-૪. - ભાવાર્થ - હવે નારકીના જીવોને દુ:ખ (પીડા) કેટલા પ્રકારની હોય છે ? તે સમજાવે છે. કોઈપણ નારકીનો એક જીવ બીજા જીવને અરસપરસ પીડા કરનારો હોય છે. એકબીજા અંદરોઅંદર ઘણું જ લડનારા હોય છે. તેઓ શસ્ત્રોથી પણ લડે છે અને વિના શસ્ત્રથી પણ લડે છે. તેથી પ્રહરણકૃત અને અપહરણકૃત એમ બે પ્રકારની આ પરસ્પરકત વેદના હોય છે. હલકી કોમના માનવની જેમ અત્યંત લડવાના સ્વભાવવાળા આ જીવો હોય છે. ૩-૪. संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः ૩-૫ સંક્લિષ્ટાસુરોટીરિતદુઃખાશ્ચ પ્રાચતુર્થ્યઃ ૩-૫ સંક્લિષ્ટ-અસુર-ઉદીરિત-દુઃખા ચ પ્રાક્ ચતુર્થ્યઃ ૩-૫ સૂત્રાર્થ- સંકિલષ્ટ પરિણામી એવા અસુરો (પરમાધામી દેવો) વડે ઉદીરણા કરાયેલા દુઃખોવાળા જીવો ચોથી નારકીની પૂર્વે (ત્રીજી નારકી સુધીના જીવો) હોય છે. ૩-૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy