SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૩-સૂત્ર-૬ ૩-૬ તેષ્વકત્રિસપ્તદશસસદશદ્ધાવિંશતિત્રયત્રિંશત્સાગરોપમાઃ સત્ત્વાનાં પરા સ્થિતિઃ તેષુ એક-ત્રિ-સપ્ત-દશ-સપ્તદશ-દ્દાવિંશતિત્રયત્રિંશત્-સાગરોપમાઃ સત્ત્વાનાં પરા સ્થિતિઃ સૂત્રાર્થ - તે સાતે નારકીમાં જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ૧-૩-૭-૧૦-૧૭-૨૨ અને ૩૩ સાગરોપમનું હોય છે. ૩-૬. ८० નારકીનું નામ ૧ રત્નપ્રભા ૨ શર્કરપ્રભા ભાવાર્થ-રત્નપ્રભા નારકીથી સાતે નારકીના જીવોનું ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) આયુષ્ય નીચે મુજબ હોય છે. તથા જઘન્ય આયુષ્યનું માપ જો કે ચોથા અધ્યાયના ૪૩-૪૪ સૂત્રમાં આવવાનું છે. તો પણ આયુષ્યનો પ્રસંગ હોવાથી અમે અહીં લખીએ છીએ. ૩ વાલુકાપ્રભા ૪ પંકપ્રભા ૫ ધૂમપ્રભા ૬ તમપ્રભા ૭ મહાતમ પ્રભા Jain Education International ઉત્કૃષ્ટાયુષ્ય ૧ સાગરોપમ ૩ સાગરોપમ ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ૧૭ સાગરોપમ ૨૨ સાગરોપમ ૩૩ સાગરોપમ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૩-૬ For Private & Personal Use Only જઘન્યાયુષ્ય દશ હજાર વર્ષ ૧ સાગરોપમ ૩ સાગરોપમ ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ૧૭ સાગરોપમ ૨૨ સાગરોપમ www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy