________________
૬૧
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૩૨ અણાહારી હોય છે. સંસારમાં જે આવી માન્યતાઓ પ્રવર્તે છે કે મૃત્યુ પામેલા જીવો અવગતિએ જાય છે. જ્યાં ત્યાં ભટકે છે. લોકો બારમું -તેરમું કરે ત્યારે ખાઈ-પીને જાય છે. ત્યાં સુધી ભૂતાત્માની જેમ ઘરોમાં છુપાઈ રહે છે. ઇત્યાદિ લોકવાયકાઓ ઉપરોક્ત શાસ્ત્રકથનથી મિથ્યા છે. એમ જાણવું. ૨-૩૦-૩૧.
કાલમાપ. | વક્રા
અણાહારી | અવિગ્રહગતિમાં | ૧. સમય ૧ વક્રાવાળી ગતિમાં | ૨ સમય ર વક્રાવાળી ગતિમાં | ૩ સમય
૧ સમય ૩ વક્રાવાળી ગતિમાં ૪ સમય
૨ સમય सम्मूर्च्छनगर्भोपपाता जन्म ૨-૩૨ સમૂચ્છનગર્ભોપપાતા જન્મ ૨-૩૨ સમૂર્ચ્યુન-ગર્ભ-ઉપપાતાઃ જન્મ ૨-૩૨
સૂત્રાર્થ - સમૂચ્છન, ગર્ભજ, અને ઉપપાત એમ જન્મ ત્રણ પ્રકારના છે. ૨-૩૨.
ભાવાર્થ-આ જીવ એક ભવથી મૃત્યુ પામી જ્યારે બીજા ભવમાં પહોંચે છે ત્યારે તેનો તે બીજાભવમાં જે પ્રવેશ તે જન્મ કહેવાય છે. અન્ય ભવરૂપે જે ઉત્પત્તિ તે જ જન્મ સમજવો. તે જન્મના ત્રણ પ્રકારો છે. સમૂઈન, ગર્ભજ અને ઉપપાત. (૧) જે જન્મમાં માત-પિતાના સાંસારિક સંબંધની અપેક્ષા ન હોય, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org