________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૩૪-૩૫ ૬૩
(૧) જે ઉત્પત્તિસ્થાન જીવોવાળું હોય તે સચિત્ત, (૨) જીવો વિનાનું ઉત્પત્તિસ્થાન હોય તે અચિત્ત, અને (૩) જીવ-અજીવ એમ ઉભયવાળું ઉત્પત્તિ સ્થાન હોય તે મિશ્ર. (૪) જે ઉત્પત્તિસ્થાન શીતળતાવાળું હોય તે શીત, (૫) ઉષ્ણતાવાળું હોય તે ઉષ્ણ અને (૬) શીતળતા-ઉષ્ણતા એમ બન્નેવાળું હોય તે મિશ્ર. (૭) જે ઉત્પત્તિસ્થાન ઢાંકેલું હોય તે સંવૃત, (૮) ખુલ્લું હોય તે વિવૃત. (૯) અને ગુપ્ત હોવા છતાં ઉદરવૃદ્ધિ આદિસ્વરૂપે જે જણાય તે મિશ્ર. એમ ત્રણના ત્રણ ત્રણ પ્રકાર જાણવા. ૨-૩૩.
નરસ્લિપકુપતનાનાં વર્ષ ૨-૩૪ જરાધ્વગ્ડપોતાનાં ગર્ભઃ ૨-૩૪ જરાયુ-અંડ-પોતાનાં ગર્ભઃ ૨-૩૪
नारकदेवानामुपपातः ૨-૩૫ નારકદેવાનામુપપાતઃ ૨-૩૫
નારક-દેવાનામ્ ઉપપાતઃ ર-૩૫
સૂત્રાર્થ જરાયુજ, અંડજ, અને પોતજ એમ ત્રણ પ્રકારના જીવોનો જે જન્મે છે. તે ગર્ભજ કહેવાય છે. નારકી અને દેવોનો જન્મ ઉપપાત હોય છે. ર-૩૪-૩૫.
ભાવાર્થ-હવે ગર્ભજ-ઉપપાત અને સમૂઈને જન્મ કોનો કોનો હોય છે? તે સમજાવે છે. જન્મ થતાં જે મલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org