SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૩૨ અણાહારી હોય છે. સંસારમાં જે આવી માન્યતાઓ પ્રવર્તે છે કે મૃત્યુ પામેલા જીવો અવગતિએ જાય છે. જ્યાં ત્યાં ભટકે છે. લોકો બારમું -તેરમું કરે ત્યારે ખાઈ-પીને જાય છે. ત્યાં સુધી ભૂતાત્માની જેમ ઘરોમાં છુપાઈ રહે છે. ઇત્યાદિ લોકવાયકાઓ ઉપરોક્ત શાસ્ત્રકથનથી મિથ્યા છે. એમ જાણવું. ૨-૩૦-૩૧. કાલમાપ. | વક્રા અણાહારી | અવિગ્રહગતિમાં | ૧. સમય ૧ વક્રાવાળી ગતિમાં | ૨ સમય ર વક્રાવાળી ગતિમાં | ૩ સમય ૧ સમય ૩ વક્રાવાળી ગતિમાં ૪ સમય ૨ સમય सम्मूर्च्छनगर्भोपपाता जन्म ૨-૩૨ સમૂચ્છનગર્ભોપપાતા જન્મ ૨-૩૨ સમૂર્ચ્યુન-ગર્ભ-ઉપપાતાઃ જન્મ ૨-૩૨ સૂત્રાર્થ - સમૂચ્છન, ગર્ભજ, અને ઉપપાત એમ જન્મ ત્રણ પ્રકારના છે. ૨-૩૨. ભાવાર્થ-આ જીવ એક ભવથી મૃત્યુ પામી જ્યારે બીજા ભવમાં પહોંચે છે ત્યારે તેનો તે બીજાભવમાં જે પ્રવેશ તે જન્મ કહેવાય છે. અન્ય ભવરૂપે જે ઉત્પત્તિ તે જ જન્મ સમજવો. તે જન્મના ત્રણ પ્રકારો છે. સમૂઈન, ગર્ભજ અને ઉપપાત. (૧) જે જન્મમાં માત-પિતાના સાંસારિક સંબંધની અપેક્ષા ન હોય, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy