________________
૨૨ અધ્યાયઃ ૧-સૂત્ર-૨૧-૨૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર છે. તે શ્રુતજ્ઞાન છે. મતિ જેને થાય તેને શ્રુત થાય જ એવો નિયમ નથી. પરંતુ જેને શ્રુત થાય તેને પૂર્વકાળમાં યતિ થાય જ છે. માટે શ્રુત એ મતિપૂર્વક જ થાય છે. તે શ્રુતજ્ઞાનના બે ભેદ છે. (૧) અંગબાહ્ય, (૨) અંગપ્રવિષ્ટ.
પરમાત્મા શ્રી વીતરાગદેવની ત્રિપદી સાંભળી અગાધજ્ઞાનના સ્વામી શ્રીગણધરભગવંતો જે શાસ્ત્રારચના કરે છે તે આચારાંગ આદિ બાર પ્રકારનાં જે શાસ્ત્રો તે અંગપ્રવિષ્ટ. તેના આચારાંગ-સૂત્રકૃતાંગ વગેરે ૧૨ ભેદો છે. તથા તે ૧૨ અંગના આધારે પૂર્વાચાર્યો નવા નવા ભિન્ન-ભિન્ન વિષય ઉપર જે નવાં નવાં શાસ્ત્રો બનાવે છે તે અંગબાહ્ય. તેના અનેક ભેદો છે. ૧-૨૦. द्विविधोऽवधिः
૧-૨૧ દ્વિવિધોવધિઃ
૧-૨૧ કિવિધ અવધિઃ
૧-૨૧
ભવપ્રત્યયો તારવવાનામ્ ૧-૨૨ ભવપ્રત્યયો નારકદેવાનામ્ ૧-૨૨ ભવપ્રત્યયઃ નારકદેવાનામ્ ૧-૨૨
સુત્રાર્થ- અવધિજ્ઞાન બે પ્રકારનું છે, તેમાં નારકી અને દેવોને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. ૧-૨૧-૨૨.
ભાવાર્થ – ઈન્દ્રિયોની મદદ વિના આત્મ-સાક્ષાત્ પણે રૂપી પદાર્થોનું જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. તેના બે ભેદ છે. ૧
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org