SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ અધ્યાય : ૧-સૂત્ર-૧૭ થી ૧૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧૦) સંદિગ્ધગ્રાહી - જે કંઈ જાણે તેમાં સંદેહ હોય. મને લાગે છે કે પેલું જે કાળું કાળું દેખાય છે તે સર્પ જ હોવો જોઇએ. પછી તો ભગવાન જાણે. (૧૧) ધ્રુવગ્રાહી – જે કંઈ જાણ્યું તે લાંબો કાળ યાદ રહે તે. (૧૨) અધૃવગ્રાહી - જે કંઈ જાણ્યું તે લાંબો કાળ યાદ ન રહે જાણ્યા પછી તુરત ભૂલી જવાય તે. આ પ્રમાણે મતિજ્ઞાનના એક એક ભેદમાં આવી સૂક્ષ્મતા અને હાનિ-વૃદ્ધિવાળો બોધ હોય છે. ૧-૧૬. अर्थस्य ૧-૧૭ અર્થસ્ય અર્થસ્ય ૧-૧૭ ૧-૧૭ व्यञ्जनस्यावग्रहः વ્યંજનસ્થાવગ્રહઃ વ્યંજનસ્ય અવગ્રહ: ૧-૧૮ ૧-૧૮ ૧-૧૮ ક્ષનિક્રિયાખ્યા ૧૧૯ ન ચક્ષુરનિન્દ્રિયાભ્યામ્ ૧-૧૯ ન ચક્ષુ-અનિન્દ્રિયાભ્યામ્ ૧-૧૯ સૂત્રાર્થ - અવગ્રહ-ઈહા-અપાય અને ધારણા આ ચારે ભેદો અર્થના હોય છે. તથા અવગ્રહ તો વ્યંજનનો પણ હોય છે. એટલે કે અર્થનો અને વ્યંજનનો એમ બન્નેનો હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy