________________
૨૪
वच्छेदेन
स्वतः स्वविषये परोक्षज्ञानजनकत्वस्य भावनाप्रचय सहकृतज्ञानकरणत्वाविधुरान्तःकरणवदपरोक्षज्ञानजनकत्वस्य च
प्राप्तत्वात्
पूर्ववनियमविधिरिति तदेकदेशिनः ।
सिद्धान्तलेशसंग्रहः
જેશે શ્રવણ કર્યું છે તેને પહેલાં શબ્દથી સ ંદેહરહિત (નિશ્ચિત) પરાક્ષજ્ઞાન જ થાય છે કારણ કે શબ્દને પરાક્ષજ્ઞાન ઉત્પન્ન કરવાના સ્વભાવ હાઇ પેાતાના નિયત સામર્થ્ય નુ તે વધારે પડતું ઉલ્લ ઘન ન કરે પણ પછી જેણે મનન વિઢિયાસન કર્યુ છે તેની ખાખતમાં સહકારિવિશેષથી સપન્ન એવા તેનાથી જ ( શબ્દથી જ) અપરાક્ષજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમ (આ તે જ દેવદત્ત છે' એ પ્રત્યભિજ્ઞા કે એાળખાણુમાં) ઇન્દ્રિય ‘તે’પણાનેા અંશ છે તેને વિષે જ્ઞાન ઉત્પન્ન કરવા અસમર્થ હાવા છતાં તેને માટે સમ એવા સંસ્કારના સાથ મળતાં તે પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન કરે છે, તેમ શબ્દ પેાતાની મેળે અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવા સમર્થ ન હોવા છતાં, વિધુર (વિરહી)થી જેનુ' પિરભાવન કરવામાં આવ્યું છે તેવી કામિનીના સાક્ષત્કાર થાય છે ત્યાં તેન (સાક્ષાત્કારને) માટે સમય હાવાથી શબ્દ નિશ્ચિત ભાવના-પ્રચયના સાથ મળતાં અપરાક્ષજ્ઞાન ઉત્પન્ન કરે એ યુક્ત છે અને તેથી શબ્દની ખાખતમાં પેાતાની મેળે પેાતાના વિષય અ`ગે પરાક્ષ જ્ઞાનના જનક હાવુ અને ભાવનાપ્રચયથી યુક્ત જ્ઞાનકરણત્વના અવચ્છેદથા વિધુરના અન્ત:કરણની જેમ અપરાક્ષજ્ઞાનના જનક હાવું એ (બન્ને) પ્રાપ્ત થાય તેથી પૂર્વીની જેમ (શ્રાતયઃ) નિયમવિધિ છે એમ તઢેઢેથીઆ (વિવરણેકદેશીઓ)
કહે છે.
વિવરણ : શ્રોતન્યઃ—એ વાકષથી શ્રવણુનું વિધાન કર્યુ છે તે સ ંદેહ હેત પરાક્ષ એવા શાબ્દજ્ઞાનના ઉદ્દેશથી, નહી કે શાબ્દસાક્ષા કારના ઉદ્દેશથી, કારણુ કે શબ્દ સ્વભાવથી જ પુરાક્ષજ્ઞાન ઉત્પન્ન કરનાર છે. વિચારના સાથ મળતાં પણ શબ્દ સાક્ષાત્કારના હેતુ બને એવુ ક્યાંય જોવામાં નથી આવતું. (શ્લેાકવાન્તિકમાં સર્વજ્ઞવાદનું ખંડન કરતાં કુમારિલ કહે છે કે ગમે તેટલી અતિશયતા હોય તેા પણ ઇન્દ્રિય પોતાના વિષયને ઓળંગી શકે નહિ. અત્યંત ઉત્કૃષ્ટ ચક્ષુરિદ્રિયથી રૂપથી અતિરિક્ત ગન્ધાદિનું જ્ઞાન થઈ શકે નહિ—— શ્લાકવાત્તિક, ૨.૧૧૪)
સ્ત્રોતયઃ...નું ફળ પરીક્ષજ્ઞાન છે એમ માનીએ તો પણ એ અપૂ*વિધિ નથી કારણ કે શબ્દની બાબતમા તે શાબ્દજ્ઞાનના હેતુ છે એ, અને વિચારની બાબતમાં એ વિચા` વસ્તુ વિષે નિષ્ણુ યના હેતુ છે એ વિધિ વિના પણ પ્રાપ્ત છે તેથી તે બંનેના બળે વિચારવિશિષ્ટ વેદાન્તરૂપ શ્રવણુની બાબતમાં સદેહરહિત શાદનનના હેતુત્વની પ્રાપ્તિ સિદ્ધ થાય છે. પ પૂર્વોક્ત વ્યાવોંને ધ્યાનમાં લઈ ને તે નિયમવિધિ છે એમ અહીં” કહ્યુ છે—જેણે શ્રવણુ કર્યુ છે તેને પહેલાં......'', શંકા થાય છે કે મનનનિદિધ્યાસનનું વિધાન સ ંદેહરહિત શાબ્દ પરાક્ષજ્ઞાનના ઉદ્દેશથી કર્યું છે કે શાબ્દ અપરાક્ષજ્ઞાનના ઉદ્દેશથી. પહેલુ હાઈ શકે નહિ કારણ કે મનનાદિની પહેલાં શ્રવણમાત્રથી જ સ ંદેહરહિત પરાક્ષ જ્ઞાન સિદ્ધ થઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org