________________ વાત આવી, તે કહે “તું કષ્ટ ઉપાડ, હું આરામથી બેસીશ.” આમાં સાચે પ્રેમ છે રહ્યો? સુશીલ પનીઓ ઘરકામના ઢગલે કષ્ટ કેમ ઉપાડે છે ? કહે, પતિ ઉપર પ્રેમ છે માટે પતિ ખાતર પત્નીને ભેગ આપવાનું કષ્ટ ઉઠાવવાનું મન રહે છે, ત્યાં જે પિતે પતિ પાસે કષ્ટ ઉપડાવે અને પિતે કશે ભેગી ન આપતાં આરામથી બેસે, તે એને પત્ની તરીકે પ્રેમ શે રો? એ તે મેટી શેઠાણી બની બેઠી ! એમ જે શિષ્ય ગુરુ પાસે બધાં કામ કરાવે અને પોતે કશે ભેગન આપતાં આરામથી બેસે, તે એ શિષ્યને ગુરુ પર શે પ્રેમ રહ્યો? એને પ્રેમ ગુરુ પર શાને ? એને તે આરામીને પ્રેમ રહ્યો ! ગુરુ પર પ્રેમ હોય તે “ગુરુને આરામથી બેસાડી રાખ્યું અને પિતે ગુરુ ખાતર બધા કષ્ટ ઉપાડું; ગુરુ ખાતર ભારે ભેગ. આપું,” એવું મન રહે. એટલે જ શ્રાવક સામયિકે પત્ની ખાતર પિતે ભેગ. આપવા માટે ચારિત્રનાં કષ્ટ પતે ઉપાડવાને નિયમ કર્યો, પણ પત્નીને ચારિત્ર લેવા ન કહ્યું, એમાં આ એક કારણ કે પિતે પત્ની પર પ્રેમ ધરાવે છે, તે એની બિમારી મટવા. માટે પોતે ઊઠીને ચારિત્રનાં કષ્ટ ઉપાડવા પોતે ભેગ આપવાનું નક્કી કર્યું. આ સમજી રાખવાનું કે દેવાધિદેવ અરિહંત ભગવાન પર આપણે જે પ્રેમ ધરાવીએ છીએ તે ભગવાન ખાતર આપણે ભેગ આપીએ પ્રભુ આગળ ચિત્યવંદન કરવાનું છે એની મુદ્રાએ કરવાનું, અર્થાત્ જમીન પર બે ઢીંચણ સ્થાપી એના પર અડધા ઊભા રહી કરવાનું છે. એ મન કેમ નથી થતું? અને આરા--