________________ 168 (13) વિસ્મયથી ધર્મ કરે તેનું એને અમાપ ફળી. દા. ત. આજે કેટલાય નાના બાળક પર્યુષણામાં છઠ્ઠા અઠ્ઠમ અઠ્ઠાઈ જેવી મહાન તપસ્યા કરે છે, હવે એ જોઈને કઈ મેટાને વિસ્મય થાય, આશ્ચર્ય થાય કે “હું ? શું આટલી બધી નાની ઉંમરમાં આવી તપસ્યા થઈ શકે છે ! લાવ ત્યારે હું પણ આ વખતે ઉપવાસ કરું, છડું કરું;” અને તપ કર્યો તે એ વિરમયથી તપમ કર્યો કહેવાય. એમ કઈ મહાદાન કરે એ જોઈને વિસ્મય પામીને બીજાને થોડું દાન દેવાનું મન થાય, ને દાન કરે એ વિરમયથી દાનધર્મ યે ગણાય તો શું આમ વિસ્મયથી તપ કે દાનધર્મ કર્યો એ ખરાબ કર્યું ? સંભવ છે હજી એને બીજા સારા ભાવ ન ય આવ્યા હોય, તે શું એ વિના આમ કૌતુક કે વિસ્મયથી ધર્મ કર્યું તે શું તેને એ ધર્મ ભાવના ભ્રમણ વધારનારે? શું એ ધર્મ ત્યાજ્ય? ન કરવા લાયક? ભૂલશો નહિ, અહીં શાસ્ત્રકાર એનું અમાપ ફળ કહે છે, એ ફળ સારાં ફળ સમજવાના છે, ભવવૃદ્ધિનું ખરાબ ફળ નહિ. આચાર્ય મહારાજ આગળ કહે છે - (14) વ્યવહારથી ધર્મ કરે એને એનું અમાપ ફળ, વ્યવહારથી એટલે કે લક-વ્યવહાર એ પડી ગયે હિય કે અમુક સંગમાં અમુક ધર્મ કરે. દા. ત. કુટુંબમાં કેઈએ પહેલા પહેલી અડ્ડાઈ કરી, તે વ્યવહારથી એની ઉજવણુ રૂપે કેઈ પ્રભાવના, યા સાધમિક જમણું, વગેરે