________________ 267 ધા નાખી “હાય ! આજ કેઈ રાજા જ નથી. પ્રજાને... ધણધેરી કેઈ નથી. નહિતર મારા દીકરાના પ્રાણ કેમ. ચોરાઈ જાય? હાય હાય રે ! ક્યાં જાઉં ? મારું દુખિયારાનું કેણ સાંભળે? - ચકવતી એનું રુદન સાંભળી લાવી પૂછે છે “કેમ. એ? શું દુઃખ છે તને ?" આ કહે “જોતા નથી? આ મારા છોકરાના પ્રાણ. લૂંટાઈ ગયા " રાજા કહે, “એમાં તે શું થાય ?" પેલે કહે, “તે પછી તમે મોટા ચક્રવતી શાને થઈ બેઠા છો ? બીજા રાજાઓને જીત્યા તે આ જમરાજને જીતતા નથી ? આ જમાડે તમે બેઠા ને મારા દીકરાના પ્રાણ લઈ ચાલતો થાય ? પકડી મંગાવે એને, એની પાસેથી મારા, દીકરાના પ્રાણ લાવી આપે પાછા. જમને ન જીતી શકે. તો તમે ચક્રવતી શાના ?" રાજ કહે, “ભાઈ ! આ જમ એટલે મૃત્યુ. એને કઈ ન જીતી શકે. જન્મ અને મૃત્યુ તો આવે જ.” બ્રાહ્મણ કહે ! “તમારે એના પર ચઢાઈ કરવી નથી. એટલે આમ બેલે છે હાં.”— મૃત્યુ વિનાના ઘરમાંથી પાણી લાવ: ત્યાં સગર ચકવતી કહે “છોડ, તાંત છેડ, તારે. તારા દીકરાના પ્રાણ પાછા લાવવા છે ને? લાવી આપું. જા, એક કામ કર, આ પ્યાલામાં એવા ઘરમાંથી પાણી લઈ