Book Title: Manna Minarethi Muktina Kinare Part 01
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust
View full book text
________________ * જૈન ધમ ને પરિચય મેળવવા ક અધ્યાત્મના બેધ પામવા અને આરાધનામાં જેમ પૂરવા | દિવ્યદર્શન સાપ્તાહિકના ગ્રાહક બને ન્યાય વિશારદ, વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના વૈરાગ્યપ્રેરક વિવેચનોને ઝીલતું દિવ્યદર્શન સાપ્તાહિક પ્રત્યેક શનિવારે નિયમિત પ્રકાશિત થઈ રહ્યું છે. આજના કાળે ઉભરાતાં અશુભ સંકલ્પ વિક૯પોથી બચવા અને શુભ અધ્યવસાયમાં મનને ઝીલતું રાખવા તથા જીવનમાં ઉદ્ભવતી જટિલ સમસ્યાને ઉકેલ પામવા, વિરાગ્ય અને અધ્યાત્માનો બોધ મેળવવા, આરાધનામાં જેમ પુરવા, દિવ્ય જાતિધરોને પરિચય કરવા, અને જૈન તત્વની વિશદ તાર્કિક અને તાત્વિક સમજણ તથા આત્મશુદ્ધિ અને શુભભાનું સતત સાતત્ય જાળવવા ઈચ્છતા હો તે - આજે જ દિવ્યદર્શન પરિવારના સભ્ય બનો દિવ્ય દર્શન સાપ્તાહિકના આજીવન સભ્ય રૂા. 250-00 દિવ્ય દર્શન સાપ્તાહિકના વાર્ષિક ગ્રાહક રૂા. 20-00 રકમ મનીઓર્ડર દ્વારા નીચેના સ્થળે મોકલી આપો. --: દિવ્યદર્શન કાર્યાલય :- | કુમારપાળ વિ. શાહ 68, ગુલાલવાડી, ત્રીજે માળે, મુંબઈ-૪૦૦ 004. સસસસસ ટાઈટલ H પપુ પ્રિન્ટસ, અમદાવાદ. ફોન 2306 3

Page Navigation
1 ... 316 317 318