________________ 281 ‘कृतकर्मक्षयो नास्ति कल्पकाटिशतैरपि, ગવરમેવ મોત : સુમાશુમન્ " . અર્થાત્ કરેલા કર્મને સેંકડે કટિ યુગ સુધી પણ નાશ નથી થતું. કરેલું શુભ કે અશુભ કર્મ અવશ્ય જોગવવું પડે છે. માટે થોભી જાઓ.” જેપીના રવાડે હૂખ્યા : શું આદ્રકુમાર થોભે? બીજે હોય તો એના મનને એમ થાય કે “ભાઈ ! આપણે શું કરીએ? આપણને તો દીક્ષા લેવા ઘણું ય મન છે, પરંતુ આ દેવતા “ના” કહે છે. તેથી બેસો ઘેર.” કેમ મનને આમ થાય? કહો. દિલની અંદરમાં ઊંડે ઊંડે વિષચેની મિઠાશ બેડી હોય એટલે દેવતાના વચનને વધાવી લેવાય છે. પાકે વૈરાગ્ય હોય તે મનને એમ થાય કે “ભલે દેવવાણી છે પણ એમાં કઈક દેવતાની કૌતુકથી યા ઠગાઈથી આવી વાણી કાં ન હોય ? અને માને કે ખરેખર એવી ઠગાઈ ન હોય એટલે દેવવાણી અફર લાગે, ને તેથી કદાચ મન પાછું પડે; પરંતુ આજે તો જોષીની વાણી ઉપરે ય કેટલાક છતે વૈરાગ્યે ઘરવાસે બેઠા રહે છે, કેમ જાણે જોષી એટલે સર્વજ્ઞ ! ખરેખર તો કેઈકે જોષીએ ના પાડવા છતાં, ચારિત્ર લીધું, તો આજે સારી રીતે પાળે છે. ત્યારે કેટલાક જોષીના રવાડે ચડી સંસારમાં ફૂખ્યા રહે છે. અર્જકુમાર પ્રત્યેક–બુદ્ધ સાધુ: આદ્રકુમારને એટલે જ્વલંત વૈરાગ્ય છે કે એ દેવતાની વાણીની પરવા કર્યા વિના જાતે દીક્ષા લઈ પ્રત્યેક–બુદ્ધ