Book Title: Manna Minarethi Muktina Kinare Part 01
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 296
________________ 275 દીક્ષા લેતાં દવા માટે પૈસા કેમ ન રખાવાય? : પ્રવ- સાધુ થયા પછી કદાચ માંદા પડ્યા તે દવાદારૂ માટે પૈસા રખાવી મૂકાય? - ઉo– ના, તે તે પાંચમું પરિગ્રહ–ત્યાગનું મહાવ્રત જ ઘવાય, પૈસે રાખું નહિ, રખાવું નહિ, રાખતાને સારા માનું નહિ,” આ મહાવ્રતની પ્રતિજ્ઞા હોય છે. એમાં અહીં પૈસે ભલે જાતે રાખે નહિ, પણ રખાવ્યું. એટલે વ્રત ક્યાં અણીશુદ્ધ સચવાયું ? ખરી રીતે દવા માટે પૈસા રખાવવાને વિચાર આવે ત્યાં સાધુમાર્ગ પર પાકે વિશ્વાસ જોઈએ કે “જે હું ભગવાને કહેલા સાધુતાના નિયમ મુજબ ચારિત્ર પાછું, તો મને મંદવાડ આવે જ શાનો? અવારનવાર ઉપવાસો હોય એટલે હાજરીને આરામ મળતો રહે, તેથી એ પ્રાયઃ સશક્ત જ રહે. સશક્ત હોય તે ખાવાના પારણાના દિવસમાં ખાધેલાને પચાવી દે. બરાબર પચનથી વાયુ વગેરેના દોષ ઊભા જ ન થાય. ખાધેલું બરાબર ન પચે એટલે જ એમાંથી વાયુ-વિકાર થઈ રોગ ઊભા થાય છે. અહીં તો પારણે પણ સારી ઊંદરી, દ્રવ્ય–સંક્ષેપ, રસત્યાગ વગેરેથી આરોગ્ય સારું જળવાઈ રહે. - સંયમના પ્રભાવે ગૃહસ્થ સેવામાં : કદાચ તેવા નિકાચિત કર્મનાં કારણે આરેગ્ય-નિયમે જાળવવા છતાં બિમારી આવી, તે ય ત્યાગ–તપ એનું મહાન ઔષધ છે. છતાં કદાચ દવાની જરૂર પડી તો એ સાધુસેવા કરનારા વિદ મળે છે, ગૃહસ્થ મળે છે. સાધુ જે બરાબર સંયમ ધર્મ પાળે, તે એને એ પ્રભાવ પડે છે કે

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318