________________ ચકવતી થનાર પુત્ર બ્રહ્મદત્તની માતા ચુલણ પરપુરુષમાં લુખ્ય ! - પાર્શ્વનાથ ભગવાનને જીવ પહેલા ભવે મરુભૂતિ હતે. એની પત્ની અને ભાઈ કમઠ અન્ય લુખ્ય ! માયા કારમી કેવી? .... માયા સિવાય બીજું કશું દેખવાનું નહિ, પછી એ માયા કામ કેવા કરાવે? નીચમાં નીચ ! તે નરકાદિ દુર્ગતિમાં અને ભવોની મંજલમાં ઘસડાઈ જવું પડે એવા ! માયા-રાત્રિમાં શાનું અંધારું ? : પુણ્યનંદનસૂરિજી મહારાજ કહી રહ્યા છે, માયા એ ભયંકર રાત્રિ છે, એમાં ગાઢ અંધકાર છે, તત્ત્વને કઈ પ્રકાશ નહિ, આત્માનું કશું ભાન નહિ, પરલોકનું કશું જ અજવાળું કશો જ ખ્યાલ નહિ! કૃત્ય-અકૃત્યના વિવેકનું એક પ્રકાશ-કિરણ ત્યાં ન મળે! કાઇ–ચેર આચાર્ય મહારાજ કહે છે,–પરંતુ જ્યારે અહીં જ્ઞાનીઓ તરફથી આ બધી વસ્તુનો જ્ઞાન–પ્રકાશ મળે છે, તો પછી હે નિપુણજને ! તમે કેમ હજી માયાના અંધારે માયાની નિંદમાં ઊંધ્યા કરે છે ? જાગો જાગે, દેખે, કાળ નામને ચાર લેકેના પ્રાણ અને ધન-માલસર્વસ્વ લૂંટવા ઘર ઘર ભમી રહ્યો છે, ને લ્યે જાય છે. કોઈ એક ઘર, એક કુટુંબ, બાકી ખરું કે જ્યાં કેઈનું મૃત્યુ ન થયું હોય? ના, મેટા ઇંદ્ર જેવાનું અરે ! તીર્થકર