________________ 218 એવા મહાશક્તિમાન મહાવિરાગી અને મહાજ્ઞાની તીર્થકર ભગવાન જેવાને પણ ખૂબ ખૂબ ધર્મપ્રવૃત્તિની મુખ્યતા કરવાની જરૂર, અને રાગદ્વેષમાં સબડતા આપણા જેવા રબડ કલાસ છે માટે શુદ્ધ ભાવની જ મુખ્યતા. કરવાની જરૂર? અને ખૂબ ધર્મપ્રવૃત્તિને મુખ્ય કરવાની જરૂર નહિ? જાણે છે ખરા? કે જ્યારે “મુખ્ય તે ભાવ છે એમ કહે છે, તે પ્રભુનું બાહ્ય પ્રવૃત્તિ પર જોર કેમ?