________________ 15. મેઘકુમાર–હાથીને દયાધર્મ એટલે જ અહીં પુણ્યનંદન આચાર્ય મહારાજ ધર્મ. પ્રવૃત્તિ ખૂબ કરવા ઉપર ભાર મૂકે છે. પૂછો - પ્રવર્તે શું અંતરની વૃત્તિ પર લક્ષ નહિ ખેંચવાનું? ઉ –અલબત્ જે જીવો ધર્મ પ્રવૃત્તિ ખૂબ કરે છે એમણે અંતરની વૃત્તિઓનું સંશોધન કરવા પર ખાસ લક્ષ ખેંચવાનું. એટલે એવા છેવની આગળ અંતરની વૃત્તિઓ નિર્મળ કરવા, પર ભાર મૂકે જ જોઈએ. પરંતુ જેમનામાં હજી ધર્મ. પ્રવૃત્તિઓનું જ ઠેકાણું નથી, જે પાપપ્રવૃત્તિઓમાં રાચ્યામાવ્યા. રહે છે, એવાની આગળ વૃત્તિનાં સાધન અને ભાવની નિર્મળતા પર ભાર મુકાય અને “ધર્મ પ્રવૃત્તિ ખૂબ મહત્ત્વની. છે, જીવનમાં ધર્મ પ્રવૃત્તિ ખૂબ આચરાવી જોઈએ, એનાથી. જ ભાવ ચક્ખા થશે” એ ભાર ન મૂકાય, તો આ બિચારા. પાપમાં રચ્યાપચ્યા રહેનારા પાપરસિક જે ધર્મરસિક . બને? એ ખૂબ ખૂબ ધર્મ પ્રવૃત્તિ કરતા શું થાય? ને જે એ. નહિ, તે અંતરના ભાવ શી રીતે નિર્મળ કરી શકવાના? | મેઘકમારને જીવ હાથી જંગલનું ગમાર જનાવર હતું. અલબત્ એને જાતિ મરણ જ્ઞાન થયેલું, પણ એમાં તે એટલું જ ભાન થયું હતું કે “દાવાનળ લાગે તો ટમેટા, ઝાડ સળગી ઊઠે! એની વચમાં બળી મરાય. તેથી દાવાનળના. અવસર પહેલાં જે કઈ જમીનને ભાગ ઝાડપાન વિનાને