________________ ર૫૮ જની વીતી છે, વિકસી જ્યોતિ છે, વન મત ઘુમજે, હે.. વન મત ઘુમજે શત્રિ વીતી છે, અંધકાર–નૃત્ય, અંધારે આથાવાને રાત્રિસમય પૂરો થઈ ગયો છે, તત્ત્વજ્ઞાનની તિ પ્રકાશી ઊઠી છે, તે હવે ભવલીલાના જંગલમાં ભટકવાનું ન કરીશ. હવે તે હિંસા–જુઠ–ચેરી, મેહ-માયા - મમતા, અભિમાન–છળ-પ્રપંચ...વગેરે વગેરેની મેહચેષ્ટાઓ પડતી મૂકી, ત્યાગ-તપ-સંયમ, ક્ષમા-નમ્રતા-નિખાલસતા, દયાદાન–શીલ, પરમાત્મભક્તિ- સાધુસેવા, વગેરેની જ્ઞાનમય પ્રવૃત્તિઓમાં લાગવા જેવું છે. તું એમ માનતા હોઈશ કે હજી શી ઉતાવળ છે?” તે આચાર્ય મહારાજ કહે છે સમજી રાખ, કે “કાળ નામને ચેર કેના ધનમાલ અને જીવતરને ચેરી લેવા, લૂંટી લેવા, ઘરઘર ફરતે રહે છે.” | માયા-રાત્રિ કે માયા રાત્રિ અને કાળચરને વેગ ! એક બાજુ અંધકારમય રાત્રિ, અને બીજી બાજુ એમાં સર્વત્ર ફરનારો કાળચર! શું બાકી રહે? રાત્રિ પાછી એવી કે બધાને ઊંઘતા રાખે, એટલે એને એમાં લૂંટાલૂંટ કરવામાં વાંધો જ ન આવે ! માયા એ રાત્રિ શી રીત: અહીં માયાને રાત્રિ કહી. માયા એટલે મમતા અને મમતાની વસ્તુઓ,ધનમાલ પરિવાર...વગેરે, યાવત્ પિતાની