________________ 26o. જોઈ એમના વૈરાગ્યનું કારણ પૂછે છે. ત્યારે સાધુ પિતાના: ચરિત્રમાં આ બતાવે છે કે - હું શ્રાવક, નગરની પાસેના પર્વત પર તીર્થકર ભગવાન પધારેલા, તે પ્રભુના દર્શન વંદન અને વાણું–શ્રવણ અર્થે ગયો. ત્યાં જઈ પ્રભુના દર્શન વંદન કરી દેશના સાંભળવા બેઠે. અવસર પામી વચમાં પ્રભુને મેં પૂછયું, “ભગવન! આ શું આશ્ચર્ય કે અહીં આવતાં રસ્તામાં મેં જોયું કે પર્વતના ચઢાણ પર ઊગેલ એક નાળિયેરીના ઝાડે પિતાના મૂળિયાં ઠેઠ નીચે તળેટી સુધી લંબાવેલા !! તે શું ત્યાં કોઈ દલ્લે દાટે છે? ને તેમ હોય તો એ કેણે દા ?" અનંતજ્ઞાની પ્રભુએ કહ્યું - ભે મહાનુભાવ! ત્યાં તળેટીએ 7 લાખ સેનયાને. દલ્લો દાટેલો પડ્યો છે, જેના પર મૂળિયાં બિછાવીને નાળિચેરીનું ઝાડ ઊંચે રહેલ છે; અને તે દલ્લે તે અને આ નાળિયેરીના જીવે એક ભવમાં બંને ભેગા થઈને દાટેલે છે.” આ સાંભળીને હું ચમક્યો! મેં પૂછયું - “ભગવંત! એ શી રીતે?” ભગવાન પૂર્વ ભવ કહે છે : પ્રભુ કહે“એક ભવમાં તમે બે ભાઈ પરદેશથી 7 લાખ સેનૈયા કમાઈ લઈ સ્વદેશ તરફ જતાં અહીં આવ્યા. એ વખતે પર્વત પર દુશ્મન રાજાનું લશ્કર છવાયેલું ઈગભરાયા કે “અહીંથી માલ લઈને જતાં કેક સુભટ દ્વારા લૂંટાઈ જઈએ તો?” તેથી અહીં તમે ધન દાટ્યું. “લશ્કર