________________ 259 કાયા. આ બધાની મમતામાં પડો એટલે સમજી રાખો કે એ પર્વતશિખરે ગાઢ અંધકાર–નૃત્યની સ્થિતિમાં પડ્યા! ત્યાં પછી આત્મભાન કશું જ નહિ. ઊંઘમાં માણસને પોતાની જાતની ક્યાં ખબર હોય છે? નાને વીંછી કે મોટો સાપ કરડવા આવે છતાં ઊભું ન થઈ જાય, અને હાથ કે પગ કશું સ્વેચ્છાએ હલાવવાની વાત નહિ ! સાપ–વીંછીના ડંખથી બચવા હાથ પગ કશું ખસેડે ય નહિ! પેલે આરામથી કશી રોક ટોક વિના ડંખ મારીને ચાલતો જ થઈ જાય ને? એવી આ ઊંઘ જેવી માયા–મમતામાં સ્થિતિ છે. એમાં ધનમાલ–પરિવાર-કાયાની મમતામાં ફસાયેલા અજ્ઞાન જીવ ઊંઘતા જે; એને કશું આત્મભાન નહિ; એટલે પેલી વસ્તુઓ રાગ-દ્વેષને ઝેર પિતાના આત્મામાં નાખે જ જાય, નાગ્યે જ જાય! જીવને એનું કશું ભાન જ નહિ, કશે ભય નહિ, પછી એ ઝેર ચડીને ઘેર કર્મબંધન અને “અનેક જનમ-મરણ ઊભા કરે, ચારગતિ અને રાશીલાખ યોનિઓમાં ભટકાવે, છતાં જીવને બ્રહ્મજ્ઞાન આવે નહિ! પિતાના આત્માની થઈ રહેલ કારમી દુર્દશાને કોઈ સંતાપવિલેપાત થાય નહિ! જીવ આ રીતે, માયાની રાત્રિમાં કશા સંતાપ વિના ઘોરતે અનંત અનંત કાળથી સંસારમાં ભટકતો રહ્યો છે ! શુદ્ર કીડી જ જે થયે તોય, પિતાનું સ્થાન અને આહારના પુદ્ગલ પરની પોતાને ભારે મમતા! અરે! ઝાડ થયે તેય પોતે પૂર્વ ભવે સંઘરેલા ધન પર મમતા કરીને એના પર પિતાનાં મૂળિયાં પાથરીને રહ્યો! સમરાદિત્ય ચરિત્રમાંક માયાથી ઝાડ દલા પર:–જુઓ, સમરાદિત્યને જીવ ત્રીજા ભવમાં સાધુને