________________ 11. કુણાચારથી ધર્મ: જુગારથી માછલે આગળ આચાર્ય મહારાજ ફરમાવે છે, (16) કુલાચારથી ધર્મ કરે, એને એનું અમાપ ફળ, ધર્મ કરવા પાછળ બીજો કોઈ મોટો ઉદેશ ન હોય. કિન્તુ “આ ધર્મ અમારા કુળના બીજા આચારની જેમ એક આચાર છે, માટે કરવાનો,’ એમ સમજીને દેવદર્શનાદિ ધર્મ કરે, એને એનું અમાપ ફળ છે. તે શું “એને મોક્ષને આશય નથી એટલા માટે એ અધર્મ કરે છે.... એમ કહેવાય? પ્રભાવક આચાર્ય આર્યરક્ષિતસૂરિજી મહારાજ સુધી પાળે એને ધર્મ” એમ જૈનધર્મનું લેકમાં પાલન ચાલ્યું આવતું હતું, એટલે એક જ કુટુંબમાં કઈ જૈન ધર્મ પાળતું, તો કોઈ બ્રાહ્મણ ધર્મ. આર્યરક્ષિતસૂરિજી મહારાજના પિતાના જ સાંસારિક અવસ્થાના કુટુંબમાં એવું હતું. માતા જૈન હતી, અને બાપા તથા કુટુંબ બ્રાહ્મણ હતા. પરંતુ પછીથી આચાર્ય મહારાજે એ જોયું કે “આમ હવે પડતા કાળમાં જૈન ધર્મ નહિ કે; કેમકે એમાં તો. દિલમાં ભાવ હોય તે ધર્મ કરે, ભાવ ન હોય, ભાવ પડી ગયા હોય અને ધર્મ ન કરે, ધર્મ છોડી દો, તે માથે કઈ બંધન નથી કે ભલે ભાવ ન થતું હોય તે ય ધર્મ કરે