________________ 204 અને તપસ્યાથી એવા ઝઝૂમેલા કે એમને લબ્ધિઓ ઊભી થઈ ગયેલી ! ત્યારે તે વેશ્યાને ત્યાં આંખના મેલથી સાડા બાર કેડ સેનૈયા વરસાવ્યા ! લબ્ધિ વિના આ શે બને ? અને વેશ્યાને ત્યાં નિકાચિત કર્મથી પતન પામી ભગ ભેગવવા રહી ગયેલા છતાં વચન—લબ્ધિના પ્રતાપે રાજ દશ જણને પ્રતિબંધ કરી ચારિત્ર માર્ગે ચડાવી દેતા ! આ તપજન્ય બે લબ્ધિને પ્રભાવ જેવો તેવો છે? આંખના પિયાથી એક નવ પ વરસાવવાનું આપણું ગજું નથી, ત્યારે અહીં લબ્ધિથી ૧રા કોડસેનૈયા વરસાવે છે! કેવીક લબ્ધિ ! ઉપાશ્રયે આવનાર એકને પણ અનેકવારના ઉપદેશથી ય ચારિત્ર માટે ઊભું કરી દેવાની આપણી મજાલ નથી ત્યારે અહીં વેશ્યાને ત્યાં આવેલા દશને ચારિત્ર માટે ઊભા કરી દે છે! કેવીક વચનલબ્ધિ ! આ અદ્દભુત લબ્ધિઓ શાના પ્રતાપે ઊભી થયેલી ? કહો, સંયમ, તપસ્યા અને કઠોર ત્યાગના પ્રતાપે. આ સંયમ, તપસ્યા અને ત્યાગ પ્રખર કેટિના આરાધ્યા એ શેના પ્રતાપે? તે કહેવું જ પડે કે જ્વલંત વૈરાગ્યના પ્રતાપે. વૈરાગ્ય તે હોય, પરંતુ આળસુપણાથી ધર્મ– પ્રવૃત્તિ તે ન કરે, પણ ઉપરથી બચાવ કરે કે “અસલમાં ભાવ ચોખા જોઈએ. તમારામાં મેક્ષ આશય ન હોય એટલે ભાવ મેલા હાય, પછી ગમે તેટલી ધર્મ-પ્રવૃત્તિ કરો, એથી તે ભવમાં ભટકવાનું જ મળે ! અમારે તે પહેલાં ભાવ