________________ 215 આત્મદષ્ટિ વિના ધર્મ પ્રવૃત્તિ થાય એનાથી? ગભરાવાનું શુદ્ધ ભાવ વિના ધર્મ કરાય એનાથી? કેવી આ મૂઢગણતરી! શું આ જિનશાસનને હિસાબ છે? ધુમધામ ચાલી રહેલી પાપ-પ્રવૃત્તિઓના આ યુગમાં જીને કઈ ભડક આપવા જેવી છે? જાઓ, આત્મા પર મન જતું નથી, ને ધર્મપ્રવૃત્તિ કરે છે તેથી માર્યા જશે” આ ભડક? કે જુએ ધૂમધામ ધર્મપ્રવૃત્તિઓ કરતા નથી ને બનાવટી આત્મદષ્ટિ રાખી ધૂમધામ પાપ પ્રવૃત્તિઓ કયે જાઓ છો તે માર્યા જશો.’– આ ભડક? કઈ ભડક આપવા જેવી? ક્ષાયિક સમતિના ધણી કૃષ્ણ અને શ્રેણિક જેવાને પ્રભુ! અમારી ભાવી નરકગતિ?'ના જવાબમાં પ્રભુએ જવાબ આપે એ ખબર છે? પ્રભુએ એમ કહ્યું કે “તમને આત્મદષ્ટિ નહિ, તમે ધર્મપ્રવૃત્તિ કરવા છતાં તમારા ભાવ મેલા હતા, માટે તમે નરકનું આયુષ્ય બાંધ્યું” એવું પ્રભુએ ન કહ્યું, પરંતુ એ કહ્યું કે “તમે અવિરતિની પાપ–પ્રવૃત્તિઓમાં ખૂબ રાચ્ચા માચ્યા રહ્યા તેથી નરકનું આયુષ્ય ઉપામ્યું.' એવા મોટા ક્ષાયિક સમકિતના ધણીએ પિતે પણ પસ્તાવે. આ જ કર્યો કે “હાય! આ ડે જૈન ધર્મ મળવા છતાં અમે સર્વ પાપત્યાગ કરી સર્વ વિરતિરૂપ ચારિત્ર લીધું નહિ, ને અવિરતિને કીચડમાં પડ્યા રહી ધૂમ વિષયકષાયની પાપ–પ્રવૃત્તિઓમાં રાચ્ચા માગ્યા રહ્યા? કેવી અમારી મૂઢતા!”