________________ 210 મટ્યૂએણ વંદામિ' કહેતાં નમસ્કાર કરે છે, ને ભયે સાધુ ધર્મલાભ લે છે. મુનિવેશ ભજવવા પાછળ કયા આશય? : અહીં સુધી ભવૈયા સાધુને કશી ધર્મની ભાવના નહતી, માત્ર નાટકિયા તરીકે મુનિવેશ ભજવે, એટલું હતું. કેમ ભજવે? (1) કાંકરી બજાવવાના લેભથી હોય, યા (2) નવા ઈનામના યા માન-કીતિના લેભથી હોય, (3) અથવા આવા મંત્રીશ્વરની અંતિમ અવસ્થાની દિલદર્દભરી ભવ્ય ભાવના જોઈ એમના પ્રત્યેની નેહસહાનુભૂતિથી હાય. –આવા કેઈ આશયથી વેશ ભજવ્યું, એમાં શું શું કર્યું ? નવકાર શીખે. નિયમણ શીખે. એવા લેભથી નવકાર વગેરે શીખાય ? એમાં મેક્ષને ભાવ તે છે નહિ. તે મેક્ષ સિવાયના બીજા ભાવથી ધર્મ કરે તે જે એકાંતે ભવના ફેરા જ વધતા હોય, તે અમલદારોથી ભવૈયાને નવકાર વગેરે કેમ શિખવાડાય? કહીએ પ્ર - મંત્રીશ્વરનું કાર્ય સાધવા શિખવાડાય ને? ઉ - કેઈનું કાર્ય સાધવા બીજાને કચ્ચરઘાણ કઢાય? પણ અહીં વસ્તુસ્થિતિએ એ જુઓ કે અહીં ગમે તે આશચથી નવકાર શીખવાનું, ને મંત્રીશ્વરને સમાધિ વચન આપવાનું.... વગેરે કર્યું, તે કેવું સુખદ પરિણામ આવે છે!