________________ કર છોકરાને ડેલીના બારણામાં પેસે ત્યારે ત્યારે, વગર ઈચ્છાએ પણ જિન-મૂતિ દેખાઈ જાય છે! કરે પૂછ્યું હશે, “કેમ બારણું નીચું કરાવી નાખ્યું?” બાપ કહે,-ડેલીની અંદર મેટા ઢેર પેસી ન જાય.” કરે કહે “પણ ઊંચે પેલી ભગવાનની આકૃતિ કેમ. કરાવી?” બાપ કહે “એ મંગળમૂર્તિ છે આપણું કલ્યાણ થાય.” પુત્ર આર્તધ્યાનમાં મરી માછલ : બસ, પછીથી વખત જતાં બાપ મરી ગયે, છોકરાના હાથમાં મિક્ત આવી, તે હવે દહાડામાં લગભગ દસ બાર વાર બહારથી આવી ડેલીમાં પેસવાનું થાય છે, અને અંદર સામે ઊંચે પિલી ભગવાનની કતરેલી આકૃતિ દેખાઈ જાય છે ! પરંતુ એણે હવે ઘરમાં જ જુગારને અડ્ડો જમાવ્યો છે, તે અંતે બધું ફના–ફાતિયા થઈ ગયું, અને આર્તધ્યાનમાં એ મરીને મોટા સ્વયંભુ સમુદ્રમાં માછલા તરીકે જનમ્યો! બોલે, શ્રાવકને દીકરે અને માછલે? હા, શ્રાવકના આચાર મૂકી પાપમાં પડયાનું અિ ફળ છે. હવે કહે, એને પેલાં દર્શનથી કશો લાભ? શું એમ કહી શકાય કે હૈયામાં મલા ભાવ પડ્યા છે ને દર્શન કર્યા માટે એ દશ દુર્ગતિદાથી?” ના, આવું ન કહેવાય. ફુગતિ તે આડા ધંધા અને ખુવારીના આર્તધ્યાન પર થઈ છે. પ્રિ - તે હવે શું પેલાં દર્શન અને ગયા? ઉ– ના, દર્શનના સંસ્કાર પડેલા તે હવે કામ કરવાના છે.